રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં બાફેલા બટેટા, ટામેટા, કાકડી, બીટ, ડુંગળી સમારી ને મિક્સ કરો.હવે બ્રેડ ની સાઈડ કટ કરી તેના પર ગ્રીન ચટણી લગાવો ત્યાર બાદ મેયોનિઝ લગાવો
- 2
હવે બ્રેડ પર રેડી કરેલ સલાડ મુકો ત્યાર બાદ બીજી સ્લાઇઝ પર ચટણી તથા મેયોનિઝ લગાવો અને કવર કરો.હવે સેન્ડવિચ ને કટ કરી તેના પર સોસ, ચીઝ, અને ચટણી લગાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ (Cheese Mix Veg Sandwich Recipe In Gujarati)
#GA4#Week10નાના બાળકોને ચીઝ સેન્ડવીચ ખૂબ જ ભાવતી હોય છે. તેથી મેં ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ બનાવી છે. Jayshree Doshi -
-
-
-
-
કટક બટક બાઈટ કાચી સેન્ડવિચ
બસ ભૂખ લાગે ને કયાંક અલગ ને ફટાફટ જો બનાવી ખાવાનું મન થાય ને કાચી સેન્ડવિચ ભાવતી હોય તો પણ બેસ્ટ ને...નાના બાળકો આખી સેન્ડવિચ ઉપાડી ને ખાતા ના ફાવતી હોય તો એના માટે બાઈટ સેન્ટવિચ બનાવાથી તેઓ આસાની થી ખાઇ શકે છે આખી સેન્ડવિચ કટકા કરવા જાય તો બાફ બાઈટઆ સરખું ના આવે મેં થોડું નીચે પડી જાય માટે..બાઈટ સેન્ડવિચ બેસ્ટ રહે.. Namrataba Parmar -
-
-
-
વેજ ચીઝ સેન્ડવીચ
આ મુંબઇ સ્ટઇલ ચીઝ સેન્ડવીચનુ નામ લેતા જ મોઢામાં પાણી આવી જાય. તો ચાલો બનાવીયે વેજ ચીઝ સેન્ડવીચ#SFC Tejal Vaidya -
વેજિટેબલ સેન્ડવિચ (Vegetable Sandwich Recipe In Gujarati)
ક્વિક ગ્રિલSandwich#GA4#Week3 Ruchika Parmar Chauhan -
-
-
-
-
વેજ મેયો સેન્ડવીચ(veg Sandwich Recipe in Gujarati)
#GA4#week12#Mayonnaiseનાના બાળકો સલાડ નથી ખાતા તો આ રીતે સેન્ડવીચ બનાવી ને ઉપર થી ચીઝ નાંખી ને આપીએ તો ચોક્કસ થી ખાઈ જશે. Reshma Tailor -
-
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ ગ્રીલ સેન્ડવિચ (Vegetable Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week15# ગી્લ#સેન્ડવીચ Velisha Dalwadi -
-
જૈન વેજિટેબલ ગ્રીલ સેન્ડવીચ (Jain Vegetable Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવીચ એ ઇન્સ્ટન્ટ રેસિપી છે, તેને ખૂબ જ ઝડપ થી બનાવી શકાય છે.વળી, સેન્ડવીચ એ બ્રેકફાસ્ટ, લંચ ઉપરાંત ડિનર માં પણ ખાઇ શકાય છે... તે બધા ની ફેવરિટ😍 પણ છે..... Ruchi Kothari
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11288033
ટિપ્પણીઓ