રજવાડી દાળઢોકળી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Sonal Ganatra
Sonal Ganatra @cook_17259102
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. અઢીસો ગ્રામ તુવેરની દાળ
  2. 100 ગ્રામસીંગદાણા
  3. અઢીસો ગ્રામ ઘઉંનો લોટ
  4. સો ગ્રામ તેલ
  5. સો ગ્રામ ઘી
  6. ૧ નંગ તમાલપત્ર
  7. ૧ ચમચી રાઈ
  8. અડધી ચમચી હિંગ
  9. ૧ નંગ ડુંગળી
  10. 1ટમેટુ
  11. સ્વાદ અનુસાર મીઠું
  12. 1 ચમચીહળદર
  13. 1 ચમચીધાણાજીરૂ
  14. ૧ ચમચી ગરમ મસાલો
  15. 4કળી લસણ
  16. 2 ચમચીગોળ
  17. અડધું લીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઘઉંનો લોટ માં હળદર ધાણાજીરુ મીઠું થોડું તેલ નાખી થેપલા જેવો લોટ બાંધો તુવેરની દાળને બાફી તેને ક્રશ કરી તેલ મૂકી રાય તમાલપત્ર ડુંગળી લસણ નાખી વધારો હવે દાળ ઉપડે પછી થેપલા ના રોટલો વણી તેના કટકા કરી દાળમાં નાખો દાળમાં અડધુ લીંબુ બે ચમચી ગોળ નાખો થોડું ઉકાળો તેમાં સિંગદાણા નાખો ઉપરથી ઘી પણ રેઢો દાળ થોકડી પાંચ મિનિટ પછી રેડી છે તેને સર્વ કરો ઉપર ડુંગળી નાખીને

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Sonal Ganatra
Sonal Ganatra @cook_17259102
પર

Similar Recipes