ઇન્સ્ટંટ હાંડવો

Ruchita Gaurang Trivedi
Ruchita Gaurang Trivedi @cook_19822753
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 સર્વિંગ્સ
  1. 100g ચણાનો લોટ
  2. 1છીણેલુ ગાજર
  3. 1/4 કપછીણેલ કોબીજ
  4. 1ઝીણું સમારેલ ટમેટું
  5. 2ઝીણી સમારેલી લીલી ડુંગળી
  6. 1/4 કપઝીણું સમારેલ કેપ્સીકમ
  7. 1/4 કપલીલી તુવેર અને વટાણા અધકચરા વાટેલા
  8. 1 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ નાખી
  9. દોઢ થી બે કપ છાશ
  10. 1 ચમચીતેલ વધાર માટે
  11. 1 નાની ચમચીરાઈ જીરું
  12. 1 નાની ચમચીતલ
  13. 4-5લીમડા ના પાન
  14. 1/2 નાની ચમચીહીંગ
  15. 1 નાની ચમચીલાલ મરચું
  16. 1/2 નાની ચમચીહળદર
  17. 1 નાની ચમચીધાણા જીરું
  18. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગાજર, કોબીજ, ટમેટું, કેપ્સીકમ,ડુંગળી, વાટેલા તુવેર અને વટાણા તથા આદુ મરચાં ની પેસ્ટ નાખી તેમા ચણા નો લોટ ઉમેરવો

  2. 2

    તેમાં હળદર, મીઠું, મરચું, ધાણા જીરું નાખી છાશ થી ખીરું તૈયાર કરવું

  3. 3

    એક નોન સ્ટીક પેનમાં તેલ નાખી તેમા રાઈ જીરું, તલ, લીમડો તતડાવી તૈયાર કરેલ ખીરું પાથરવુ અને ઢાંકી ધીમી આંચ પર એક સાઇડ 3-4 મીનીટ થવા દેવું પછી બીજી બાજુ પણ આવી રીતે પકાવી લેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ruchita Gaurang Trivedi
Ruchita Gaurang Trivedi @cook_19822753
પર
Ahmedabad
working woman with cooking skills 😉
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes