કઢાઇ હાંડવો(Handvo recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખાટી છાસ માં લોટ નાખી સરસ મિક્સ કરીને ૪ થી ૫ કલાક આથો આવે ત્યાં સુધી પલાળો.
- 2
આથો આવી જાય પાછી તેમાં બધા ઝીણા સમારેલા વેજિટેબલ અને મસાલા એડ કરો.પછી એક કડાઈ માં તેલ લઇ તમાં રાઈ જીરું નાખી દો પછી બંને બરાબર સંતળાઈ જાય પછી તેને ખીરામાં નાખી દો ને જેમ જેમ હાંડવો કરો ત્યારે તેમાં ૧ ચમચી સોડા ઉમેરો.
- 3
બધું સરસ મિક્સ કરો પછી પાછી એક પેન કડાઈ માં તેલ ગરમ કરો ને તેમાં રાઈ જીરું નાખી દો પછી બંને બરાબર સંતળાઇ જાય પછી એક ચમચા ની મદદ થી મિક્સ કરેલું ખીરું તેમાં નાખી દો ને ઉપર તલ છાંટી દો.
- 4
પછી તેને ઢાંકણથી ઢાંકી દો. ૧૦ મિનિટ થવા દો.પછી એક સાઈડ તાવેથા ની મદદ થી ફેરવી દો ને બીજી બાજુ સરસ થવા દો.
- 5
આછા ગુલાબી થાય પછી તેને નીચે ઉતારી લો. ચાં કે ગરમ દૂધ કે કોફી સાથે બહુ જ સરસ લાગે છે.
- 6
ને સોસ કે લીલી કોથમીર ચટણી સાથે પણ બહુ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
Weekend recipeવેકેન્ડ રેસીપીશનિવારઆજે મે વિકેન્ડ માં હાંડવો બનાવ્યો છે છે જે મારા ધરમાં અવાર નવાર બને છે તો શેર કરું છું Pina Mandaliya -
-
ગુજરાતી ઓટ્સ વેજીટેબલ હાંડવો (Vegetable Oats Handvo Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતી ઓટ્સ વેજીટેબલ હાંડવો. હાંડવો એ ગુજરાતની ફેમસ વાનગી છે. હાંડવો અલગ અલગ પ્રકારે બની શકે છે.દુધી નો હાંડવો, મીક્સ દાળનો હાંડવો પણ આજે આપણે આ હાંડવો ઓટ્સ અને વેજીટેબલ ને મિક્સ કરીને બનાવીશું. આ હાંડવો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. આ એક ડીનર રેસીપી છે. તમે આને ડિનર માં ખાઈ શકો છો. આ ખૂબ જ સરળ રેસિપી છે. તો ચાલો આજે આપણે ગુજરાતી ઓટ્સ વેજીટેબલ હાંડવાની રેસીપી શરૂ કરીએ.#GA4#Week4 Nayana Pandya -
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
#Fam આ રેસિપી મેં મારા મમ્મી પાસેથી અને મારી ફ્રેન્ડ પાસે થી જોઈ ને શીખી છે. Nasim Panjwani -
કોબીજ નો હાંડવો (Kobij Handvo Recipe In Gujarati)
#Linima હાંડવામાં શાકભાજીની વિવિધતા લાવી શકાય.. દાળ-ચોખાને બદલે રવો વાપરી શકાય. મેં અહીં હાંડવાનો તૈયાર લોટ લીધો છે જેમાં બધી દાળ અને ચોખા નો ઉપયોગ થયો છે. ઝડપથી અને ખૂબ જ ટેસ્ટી હાંડવો બન્યો છે. લીનીમાજીની રેસીપી જોઈ આ હાંડવો બનાવ્યો છે. Dr. Pushpa Dixit -
-
-
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EBઆ હાંડવો 1/2 કપ પલાળેલા ચોખા અને 1/2 કપ મિક્સ દાળ પલાળી અને પીસીને ઉમેરી શકાય છે મેં આ રેસિપીમાં મિક્સ દાળ પલાળી અને પીસીને ઉમેરી છેબધા જ શાકભાજી માં આપણને ભાવતા શાકભાજી ઉમેરીને પણ બનાવી શકાય છે Darshna Rajpara -
રવા વેજ હાંડવો (Rava Veg Handvo Recipe In Gujarati)
Khyati Trivedi#EB#week14#cookpadgujarai#breakfastrecipeનાસ્તા માટે બનાવી શકાય.. ઓછા સમયમાં ને ઓછા તેલ માં બની જતી વાનગી .. Khyati Trivedi -
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
ગુજરાતીઓના પ્રિય એવા હાંડવો અને ઢોકળાં તો દેશ-પરદેશમાં પ્રખ્યાત છે. ગુજરાતીઓ હાંડવાને પણ અલગ- અલગ સામગ્રીથી અલગ-અલગ રીતે બનાવતા હોય છે. ઘરે કોઈ મહેમાન આવે તો ફટાફટ ગરમ નાસ્તા તરીકે પણ બનાવે છે. ઓછી સામગ્રીથી અને ખૂબ જ ઓછા સમયમાં રવા હાંડવો બની જાય છે.#EB Vibha Mahendra Champaneri -
દૂધીનો હાંડવો (Dudhi No Handvo Recipe In Gujarati)
હાંડવો લગભગ દરેક ના ઘરે બનાવતાં હોય અને દરેકની રીત અલગ અલગ હોય છે પણમે આજે મોટી ઉમરના લોકો પણ ખાઈ શકેતેવો દૂધી નાખી પોચો હાંડવો બનાવ્યો છે.જે બહારથી સોફટ અને અંદર થી મુલાયમલાગે છે. Bharati Lakhataria -
દૂધી હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)
ગુજરાતી ઘરોમાં ડિનરમાં હાંડવો બને.. એમાં શાક ભાજી સીઝન પ્રમાણે બદલાય. આજે મેં દૂધીનો હાંડવો કર્યો છે.. ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બન્યો છે. Dr. Pushpa Dixit -
-
હાંડવો(Handvo Recipe in Gujarati)
#GA4#week4વિધિ માંકડમારા ઘર ના તમામ સભ્યો ને ભાવતી વાનગી.... Vidhi Mankad -
-
મીની ચિઝી કોર્ન હાંડવો
બાળકોના લંચ બોક્સ ની વાત આવે એટલે રોજ નવું નવું શુ બનાવીએ એ વિચારવું પડે.અને બાળકોને એ ભાવશે કે નઈ એમને બધી જાતના પોષક તત્વો મળશે કે નઈ એ જોવું પણ જરૂરી બની જતું હોય છે. આજે હું ફટાફટ બની જતી અને બાળકો ને ભાવે એવી એક વાનગી લઈને આવી છું.#ઇબુક Sneha Shah -
-
-
-
મિક્સ વેજ હાંડવો (Mix Veg Handvo Recipe In Gujarati)
#LB#cookpadgujaratiઆપણે હંમેશા એવું જ ઇચ્છતા હોઈએ છીએ કે બાળકો હેલ્ધી અને ગરમ નાસ્તો લંચ બોક્સમાં લઈ જાય.મેં અલગ અલગ શાકભાજી અને મસાલા નો ઉપયોગ કરીને ઇન્સ્ટંટ મિક્સ વેજ હાંડવો બનાવ્યો છે તેથી તે હેલ્ધી હોવાની સાથે સ્વાદિષ્ટ પણ છે હાંડવો સવારે નાસ્તામાં તેમજ લંચ અને ડિનરમાં પણ લઈ શકાય છે. Ankita Tank Parmar -
-
હાંડવો મફિન્સ (Handvo Muffins Recipe In Gujarati)
#SD#RB6#handvomuffins#handvacupcakes#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (5)