રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવાને એક કલાક પહેલા પલાળી દો ટમેટાં લસણ ડુંગળી કોથમીર બધું સારી રીતે સુધારી તેમાં મસાલા કરો હવે ઢોસાની લોઢીમાં ઉત્તપમ ઉ તારો એની ઉપર તૈયાર ડુંગળી ટામેટા લસણ કોથમીર મસાલા વાળુ (મરચું ધાણાજીરું મીઠું) બધુ ઉપર ભભરાવો ઘીમૂકીને થોડી વાર ચઢવા દો તેને ગરમ ગરમ સર્વ કરો
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
રવા ના મસાલા ઉત્તપમ
#ઇબુક૧#૪# રવા ના મસાલા ઉત્તપમ ખુબજ સ્વાદિષ્ટ અને હેલ્ધી અને બનાવવા મા સરળ છે નાના મોટા બધા ને ભાવે છે ગરમાગરમ ઉત્તપમ સાથે કોપરાની ચટણી અને સાભાર ખુબજ સ્વાદિષ્ટ લાગે છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
રવાના ઉત્તપમ
#મોમ મમ્મીના હાથની બધી જ રસોઈ મને ભાવે છે સૌથી વધારે રવાના ઉત્તપમ મારી ફેવરિટ ડીશ છે. Monika Dholakia -
-
રવાના ઇન્સ્ટન્ટ ઉત્તપમ (instant Rava uttpam recipe in gujarati)
#ફટાફટઅત્યારના સમયમાં સમય બધા પાસે ઓછો હોય છે, પણ સાથે સાથે જમવાનું કાંઈક સ્વાદિષ્ટ જોઈએ..આ ઉત્તપમ બહુજ ઓછા સમય માં અને સ્વાદિષ્ટ બને છે.. Avanee Mashru -
-
-
-
-
-
-
-
-
ટમેટો મીની ઉત્તપમ
#goldenapern3#weak6#tomatoહેલો ,ફ્રેન્ડ્સ ઉત્તપમ તો અલગ અલગ પ્રકારના બનતા હોય છે. મેં આજે ટમેટાંના મીની ઉત્તપમ બનાવ્યા છે. જે ઉત્તપમ નાના-મોટા સૌને ભાવતા હોય છે અને બાળકોને નાસ્તામાં પણ આપી શકાય છે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11347430
ટિપ્પણીઓ