રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેપ્સિકમ ને ડુંગળી ના 1-1 વાટકી જેટલા મોટા કટકા કરી લો.એક કડાઈ /નોનસ્ટિક પેન લઈ તેમાં 2 ચમચી બટર ગરમ કરી તેમાં જીરું, તજ, લવીંગ, ઈલાયચી, સૂકું લાલ મરચાં, મરી, કાજુ નાખી 1/2 મિનિટ શેકી લો હવે તેમાં ડુંગળી, લસણ, આદુ નાખી થોડી વાર કૂક થવાદો. ત્યાર બાદ તેમાં ટમેટા નાખી ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દો.
- 2
આ મિશ્રણ ઠંડુ થાય એટલે તેની સ્મૂદ પેસ્ટ બનાવી લો જરૂર પડે તો પાણી નાખવું(બધા ખડા મસાલા બરાબર પિસાય તે રીતે પિસવું)હવે તે જ કડાઈ/નોનસ્ટિક પેન માં 2-3 ચમચી બટર લઈ તમાલપત્ર શેકી લો. હવે જે પેસ્ટ બનાવી છે તે ઉમેરો થોડી વાર કૂક થવા દો. હવે તેમાં બધા સૂકા મસાલા નાખી દો. કડાઈ છોડે ત્યાં સુધી કુક થવા દો.કોથમીર થી ગાૅનિશ કરી સર્વ કરો.. આ શાક રોટલી, પરાઠા, તંદુરી રોટી, નાન, મિસ્સી રોટી વગેરે સાથે ખૂબ ટેસ્ટી લાગે છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ બટર મસાલા સબ્જી (Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
સંગીતા દીદી ના લાઈવ ઝૂમ ક્લાસ માં રેડ મખની ગ્રેવી બનાવી હતી. એ રેડ ગ્રેવી નો ઉપયોગ કરીંને પંજાબી ચીઝ બટર મસાલા સબ્જી બનાવી છે. Richa Shahpatel -
-
-
-
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend3#week3પનીર ટિક્કા બે રીત થી સર્વે થતાં હોય છે એક તો સ્ટાર્ટર માં લઇ શકાય છે અને બીજા ગ્રેવી વાળા જે પરાઠા અને નાન જોડે સર્વે થતાં હોય છે.આજે મે તંદૂરી ઈફ્ફેક્ટ થી પનીર ટિક્કા મસાલા સબ્જી બનાવી છે. Namrata sumit -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpad_ Gujarati#PSRPunjabi Recipes Parul Patel -
-
બટર પનીર મસાલા (Butter Paneer Masala Recipe In Gujarati)
મેં સંગીતાજીના zoom live ક્લાસમાં રેડ ગ્રેવી શીખી તેમાંથી બટર પનીર મસાલા સબ્જી બનાવી તો આજે હું તમારી સાથે રેડ ગ્રેવી ને બટર પનીર મસાલા ની રેસીપી શેર કરીશ Nisha -
-
-
-
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
પંજાબી શાકમાં પનીરનું શાક લગભગ દરેક ને ભાવતું હોય છે. પનીરનું શાક ઘણી જુદી જુદી રીતે બનાવવામાં આવે છે. આજે મેં કઢાઈ પનીર બનાવ્યું છે.#GA4#Week23 Vibha Mahendra Champaneri -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11શાહી પનીર ઉત્તર ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે. શાહી પનીર ની રીચ-ક્રીમી ગ્રેવી, સ્પાઇસીસ અને પનીર તેનો ટેસ્ટ શાહી બનાવે છે.શાહી પનીર ને પરાઠા, નાન કે લછછા પરાઠા સાથે ખવાય છે.લગભગ બધી રેસ્ટોરન્ટ માં પંજાબી મેનુ માં આ સબ્જી હોય છે. Helly shah -
પનીર બટર મસાલા સબ્જી (Paneer Butter Masala Sabji Recipe in Gujarati)
#GA4#Week19#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#CR#CookpadGujrati#CookpadIndia#Coconutrecipi Komal Vasani -
મિક્સ વેજ પનીર વિથ રેડ મખની ગ્રેવી (Mix Veg. Paneer With Red Makhani Gravy Recipe In Gujarati)
આ રેસિપી સંગીતાબેન ની શીખવાડેલી છે ઝુમ્ પર લાઈવ શીખી હતી Kalpana Mavani -
-
-
પનીર બટર મસાલા
#SPક્રીમી અને રીચ પંજાબી શાક. આ રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર બટર મસાલા છે જે બહુ સ્પાઈસી નથી. એટલે છોકરાઓને પણ બહુજ ભાવે છે.Cooksnap@monica_ jain Bina Samir Telivala -
-
-
કેપ્સિકમ મખાના સબ્જી (Capsicum Makhana Sabji Recipe In Gujarati)
મખાના ન્યૂટ્રિશન માટે જરૂરી અને કેપ્સીકમ બધાને બહુ ભાવે. આ પંજાબી સબ્જી છે જેની સાથે રોટી, પરાઠા, નાન કે કુલચા ખાઈ શકાય. Dr. Pushpa Dixit -
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
રવિવાર એટલે રજા નો દિવસ એટલે બધા ઘરે હોય તો પંજાબી ડીશ બનાવી બધા સાથે બેસીને જમી એ તો બહુ આનંદ આવે. પંજાબી ડીશ one of my favourite dish . Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ