માઠે કે આલુ
#goldanapron2
#week 14 ઉત્તર પ્રદેશ વાનગી
રાંધવાની સૂચનાઓ
- 1
- 2
સૌપ્રથમ એક કડાઈમાં બે ચમચી તેલ નાખવું પછી તેમાં મેથી દાણા નાખવા પછી તેમાં હળદર નાંખવી પછી થોડું પાણી નાખવું પાણી નાખી પછી હલાવવું પછી તેમાં બાફેલા બટાકા નાખી દેવા તેમાં એક ચમચી ઘઉંનો લોટ નાખી ધોઈ લેવો પછી બટાકા માં તે નાખી દેવું
- 3
પછી બધું બરાબર મિક્સ કરી લેવું મિક્સ થઈ જાય એટલે ગેસ ધીમો કરી નાખવો પછી તેને અડધો કલાક સુધી ધીમી આંચે રહેવા દેવું
- 4
અડધો કલાક રાખી પછી ગેસ બંધ કરી દેવો પછી ધાણાભાજી થી ડેકોરેશન કરવું તૈયાર છે આપણા માઠે કે આલુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
મથુરાની બેડમી પુરી(કચોરી) વીથ આલુ સબ્જી
#જોડી#Goldenapron#post18#આ ડીશ ઉત્તર પ્રદેશ ની પ્રખ્યાત ડીશ છે. મથુરા અને આગરામાં બહુ જ જાણીતી છે.બેડમી પુરી એટલે અડદની દાળ ની કચોરી જેને બૈડઈ તરીકે પણ જાણીતી છે. Harsha Israni -
હરે મટર કી ઘુઘની
#goldenapron2ફ્રેન્ડસ, ઉત્તર પ્રદેશ ની ટ્રેડિશનલ નાસ્તા ડિશ મેં અહીં રજૂ કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
વેજ ચીઝ ફ્રેન્કી(Veg Cheese Frankie Recipe in Gujarati)
અહીં મેં ઘણા બધા વેજીટેબલ નો યુઝ કરીને ફ્રેન્કી બનાવી છે જે બાળકોને ખુબ જ પસંદ છે#GA4#Week 17#post 14# chees Devi Amlani -
-
-
-
-
આલુ પરાઠા
#ડીનરહેલો ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરીશ બધા ના ફેવરિટ આલુ પરાઠા જે નાના બાળકો ને મોટા બધા ને ભાવતા હોય છે ખૂબ જ ટેસ્ટી બને છે અને ડિનર માં એક પરાઠું ખાય તો પણ પેટ ફૂલ કરી દે સાથે હેલ્થી પણ ખરું..તો ચાલો ટેસ્ટી આલુ પરાઠા બનાવવા માટેની રીત જોઈએ. Mayuri Unadkat -
-
-
-
રીંગણ નો રેસીયો
#goldanapron2આપણે ગુજરાતી ઓ અવનવી વાનગી બનાવતા હોય છે આવી ગુજરાતી વાનગી મેં બનાવી છે જેનો સ્વાદ બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો.⚘ Urvashi Mehta -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11389391
ટિપ્પણીઓ