રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ચોખા ને ધોઈ લો અને પછી તેને થોડી વારે પલળવા દો અને પછી તેના ભાત બનાવી લો.
- 2
બધાજ વેજીટેબલ ને ઝીણા સમારી લો. એક પેન માં ઘી મૂકી તેમાં જીરું અને લીમડાના પાન નાખી બધા જ વેજીટેબલ નાખી સાંતળી લો. પછી તેમાં હળદર નાખી હલાવી લો
- 3
થોડું લીંબુ નો રસ નાખી તેમાં બનાવેલ ભાત નાખી હલાવી લો.
- 4
કાજુ કિશમિશ અને કોથમીર નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
તવા ડિલીસ્યસ ડિનર
#તવા#એનિવર્સરીતવા ડિલીસ્યસ ડિનર માં બધી જ રેસિપી તવા માં બનાવી છે. તવા કોર્ન કેપ્સીકમ, તવા બટર નાન, તવા પૂલાવ, તવા મસાલા પાપડ Tanvi vakharia -
-
-
-
-
-
મિક્સ વેજ તહરી(તેહરી)
#goldenapron2#Uttarpradesh તેહરી એ ઉત્તર પ્રદેશ ની ફેમસ ડીસ છે.જે અલગ અલગ પ્રકારની બને છે.આજે મેં મીક્સ વેજીટેબલ નાખી બનાવી છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
# સ્પ્રાઉડલોલીપોપ(lolipop recipe in gujarati)
#સુપરશેફ ૩# મોનસૂનસ્પેશ્યલ#પોસ્ટ ૫#માઇઇબુક#પોસ્ટ ૨૪ Nisha Mandan -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11422272
ટિપ્પણીઓ