સાબૂદાણાવડા

shah pinal
shah pinal @cook_19834903

#ક્લબ

સાબૂદાણાવડા

#ક્લબ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4બાફેલા બટાકા
  2. 1પલાળીને રાખેલા સાબૂદાણા
  3. 1 ચમચીલાલ મરચું
  4. મીઠુ સ્વદનુસાર
  5. કોર્નફ્લોર
  6. કોથમીર
  7. જીણા સમારેલા લીલા મરચાં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઊલ મા સાબૂદાણા, બટાકા, કોર્નફ્લોર, લાલ મરચું, મીઠુ,કોથમીર બધુ મિક્સ કરો.હવે તેમાથી વડા નો શેપ આપી દો.

  2. 2

    હવે એક કઢાઈ મા તેલ લઇ આ વડા મીડીયમ તાપે ગુલાબી થાય ત્યા સુધિ તળી લો. ગરમા ગરમ વડા લીલી ચટણી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
shah pinal
shah pinal @cook_19834903
પર

ટિપ્પણીઓ

Similar Recipes