રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઊલ મા સાબૂદાણા, બટાકા, કોર્નફ્લોર, લાલ મરચું, મીઠુ,કોથમીર બધુ મિક્સ કરો.હવે તેમાથી વડા નો શેપ આપી દો.
- 2
હવે એક કઢાઈ મા તેલ લઇ આ વડા મીડીયમ તાપે ગુલાબી થાય ત્યા સુધિ તળી લો. ગરમા ગરમ વડા લીલી ચટણી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
સાબૂદાણા વડા એક પ્રસિદ્ધ ફરાળી વાનગી છે . જે બહુ સરળતા થી બનતી હોય છે. Aruna Panchal -
-
-
ક્લબ કચોરી (Club Kachori Recipe In Gujarati)
#CF#COOKPADક્લબ કચોરી (Calcutta street food) Swati Sheth -
મસાલા પૂરી ચાટ(masala puri chaat in Gujarti)
વીકમિલ 1#સ્પાઈસી /તીખી#માય ઇબુક#સ્નેક્સ#આલુ Arpita Kushal Thakkar -
-
પાલક પનીર રાઇસ (Palak Paneer Rice Recipe In Gujarati)
બાળકોને લીલા શાકભાજી ખવડાવવા એ એક મોટો પડકાર જ હોય છે પરંતુ એમાં પનીર અને ભાત નું કોમ્બિનેશન હોય તો એ બાળકોને ભાવતું હોય છે તેવી જ એક સરળ પણ પૌષ્ટિક રેસિપી હું શેયર કરું છું.#GA4 #Week2 Vaishali Joshi -
-
ઓટ્સ બનાના સ્મુધી (Oats Banana Smoothie Recipe In Gujarati)
#mr#Cookpadindia#Cookpadgujarati#Healthy#Dietઆ સ્મૂધી એકદમ હેલ્ધી છે. તેમા કાર્બોહાઇડ્રેટ, ફાઈબર, પ્રોટીન થી ભરપુર છે. વજન ઉતારવા આ સ્મૂધી ખૂબજ મદદ કરે છે. ફાઈબર હોવાથી પેટ ભરેલુ લાગે છે અને સ્વાદ પણ સરસ છે. ખાંડ ફ્રી હોવાથી ડાયાબિટીસ માં પણ લેવાય. તજ પાઉડર થી મેટાબોલાઈઝેશન પણ સારૂ કરે છે. Neelam Patel -
-
-
-
-
-
-
-
બટાકા ની સૂકીભાજી
#VN#ગુજરાતીઆપણા ગુજરાતી ઓ વ઼ત- ઉપવાસ મા સૂકીભાજી ને સૌથી વધુ મહત્વ આપે છે. વ઼ત ચાલુ થઈ ગયા છે શ્રાવણ મહિનામાં ઉપવાસ મા સૂકી ભાજી મારા ફેમિલી મા બધાં ને ખૂબજ પ઼િય છે.lina vasant
-
વેજ અપ્પમ(Veg. Appam Recipe In Gujarati)
#ફટાફટવેજ અપ્પમ એ ફટાફટ બનવાવાળી એક સાઉથ ઇન્ડિયન રેસિપી છે. એને તમે બ્રેકફાસ્ટમાં બનાવી શકો છો કે પછી લંચબોક્સમાં આપી શકો છો. મારી જોડે જ્યારે કોઈપણ સબ્જી ના હોય કે પછી મોડુ થઈ જાય તો હું ટિફિનમાં અપ્પમ જ બનાવી લઉં છું.વેજ અપ્પમ ને તમે નારીયલ ની ચટણી કે પછી સાંભર સાથે સર્વ કરી શકો છો. વેજ અપ્પમ નો ફુલ detail વિડીયો તમે મારી youtube ચેનલ Rinkal's Kitchen પર જોઈ શકો છો. Rinkal’s Kitchen -
સ્ટફ્ડ બુલબુલ દહી વડા (Stuffed Bulbul Dahiwada Recipe In Gujarati)
#સમર દહી વડા આપણે બનાવીએ જ છીએ ગરમી મા ઠંડા ઠંડા દહી વડા બધાને પસંદ પણ આવે છે એક વખત સ્ટફ્ડ બુલબુલ દહી વડા બનાવી જુઓ બધાને ખુબ જ ભાવશે ... Hiral Pandya Shukla
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11403844
ટિપ્પણીઓ