રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને ધોઈને ૧૫ થી ૨૦ મિનિટ પલાળી રાખો ત્યારબાદ ચોખા ને ગરમ પાણીમાં મીઠું તથા ખડા મસાલા નાખી અધકચરા બાફી લો બફાઈ જાય એટલે તેને ઠંડા કરી લ્યો દાણો એકદમ છૂટો રહે એવી રીતે બાફવાના છે
- 2
બધા શાકભાજીને ઝીણા સમારીલો હવે સૌપ્રથમ પહેલા સેઝવાન રાઈસ બનાવશુએક નોન સ્ટીક પેન માં તેલ લઇ તેમાં આદુ તથા લીલું લસણ ડુંગળીનાખો શેલો ફ્રાય કરો કેપ્સિકમ ગાજર નાખો સેઝવાન સોસ નાખો સ્વાદ અનુસાર મીઠું નાખો રાઈસ એડ કરી સરસ રીતે હલાવી રાઈસ તૈયાર કરો
- 3
હવે આપણે fried rice બનાવશુ તેના માટે એક પેન માં તેલ લઇ તેમાં આદુ લસણ ડુંગળી નો વઘાર કરો તેને સરસ સાંતળી લો કેપ્સિકમ ગાજર કોબી એડ કરો સોયા સોસ અને વિનેગર નાખો ચીલી સોસ નાખો સ્વાદ અનુસાર મીઠું નાખો સરસ રીતે હલાવી લો ત્યારબાદ તેમાં રાઈસ એડ કરો સરસ રીતે હલાવી લો તો તૈયાર છે fried rice
- 4
હવે આપણે પીળા કલરનો રાઈસ બનાવશુએક પેન લઇ તેમાં તેલ મૂકી તેમાં આદુ મરચા લસણ લીલી ડુંગળી વટાણા કોબી ફણસી અને હળદર નાખીને હલાવો સ્વાદ અનુસાર મીઠું નાખો રાઈસ એડ કરો સતત હલાવતા રહો આવી રીતે પીળા કલરના રાઈસ તૈયાર કરો
- 5
હવે એક મોટી પ્લેટમાં ત્રણ અલગ-અલગ રાઈસ મૂકો કોબી ડુંગળી કોથમીર સલાડ સાથે સર્વ કરો મેં હોટ એન્ડ સોર સૂપ સાથે સર્વ કર્યું છે તો તૈયાર છે ત્રીપલ fried rice
Similar Recipes
-
-
-
-
-
-
રાઈસ (Rice Recipe in Gujarati)
#GA4#week14# કોબીજ# પોસ્ટ4રેસીપી નંબર145અત્યારની શિયાળાની સિઝનમાં શાકભાજીઓ બહુ જ મળે છે. અને એકદમ શ્રેષ્ઠ અને ફ્રેશ આવે છે. તેમાં કોબીજ તો બહુ જ સરસ મળે છે .આજે ફ્રાઈડ રાઈસ બનાવ્યા છે. દરેક ચાઈનીઝ આઈટમ માં કોબી મેઇન છે .કોબીજ વગર chinese item બની શકતી નથી .અને મેં પણ ફ્રાઇડ રાઇસ બનાવ્યા છે. Jyoti Shah -
-
-
-
#નોનઈન્ડિયનસેઝવાન ફ્રાઈડ રાઈસ
આ એક ચાઈનીઝ ડિશ છે.. અત્યારે ચાઈનીઝ ફુડ નુ વધુ ક્રેઝ છે.. નૂડલ્સ, મંચુરીયન, અને અનેક ચાઈનીઝ ડીશ..આ ટેસ્ટી રાઈસ છે અને રીત પણ સરલ છે.. Tejal Vijay Thakkar -
-
મેગી મસાલા -એ- મેજિક ફા્ઈડ રાઈસ (Maggi Masala- E-Magic Fried Rice Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabએમ તો મેગી ની વાત આવે એટલે સિમ્પલ મેગી નુડલ્સ મગજમાં આવે છે પણ હવે મેગીની રેન્જમાં ઘણા બધા મસાલાઓ માર્કેટમાં જોવા મળે છે અને તેનો ઉપયોગ શાક ગે્વીમાં કરી શકે છે આપણે.. આજે મે ફ્રાઈડ રાઈસ અને મેગી મસાલા એ મેજીક નો ઉપયોગ કરીને મસાલા એમેજીક વેજ ફ્રાઈડ રાઈસ બનાવ્યો છે.. ખુબ જ સરસ બન્યો છે તમે પણ ટ્રાય કરજો Shital Desai -
-
-
-
રાઈસ મંચુરિયન
#એનિવર્સરીમંચુરિયન એક ચાઈનીઝ ક્યુઝીન છે.જે મિલ કોર્સ માં લેવામાં આવે છે.આજે મે વધેલા રાઈસ માંથી મંચુરિયન બનાવ્યું છે Anjana Sheladiya -
-
-
-
-
રાઈસ(Rice Recipe in Gujarati)
શિયાળી ઋતુમાં શાકભાજી ખુબ જ સરસ આવે છે અને ખાવાની પણ મજા આવે છે તો આજે મેં બનાવ્યા છે ચાઈનીઝ સેઝવાન રાઈસ. તીખા ચટપટા અને ચટાકેદાર ખૂબ જ સરળતાથી બને છે અને આજીનો મોટો વાપર્યા વગર જ ખુબ જ સરસ થાય છે. Tejal Hiten Sheth -
-
-
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#TT3 સેઝવાન ફ્રાઇડ રાઈસ એક ઇન્ડો ચાઈનીઝ રેસીપી છે જે ટેસ્ટ માં થોડા સ્પાઈસી હોય છે. Bhavini Kotak -
-
-
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Sezwan fried rice recipe in Gujarati) (Jain)
#TT3#Sezwanrice#Chinese#rice#chilli#spicy#dinner#CookpadIndia#COOKPADGUJRATI કુકપેડ ની હું ખુબ આભારી છું કારણકે જુદા જુદા ટાસ્ક નાં કારણે ઘણી નવી વાનગી હું બનાવતી થઈ છું. સેઝવાન ફ્લેવરવાળી વાનગી માટે એમ કહેવાય કે તે લગભગ ક્યાંય જૈન મળતી નથી. અમે જ્યારે પણ કોઇ રેસ્ટોરન્ટમાં ચાઈનીઝ ફૂડ, સેન્ડવીચ, પફ, ઢોસા મંગાવીએ ત્યારે સેઝવાન ફ્લેવર નાં જૈન મળતાં નથી. આ ટાસ્ક ના કારણે પણ પહેલી વખત જ સેઝવાન ચટણી બનાવી અને તેની સાથે સેઝવાન ફ્રાઇડ રાઈસ તૈયાર કર્યા છે. જે સ્વાદમાં તો એકદમ ફ્લેવર્સફુલ થયા છે સાથે સાથે સ્ટ્રોંગ તડકા સાથે બનાવ્યાં છે એટલે આખા ઘર માં તેની સ્મેલ આવવા લાગી અને બાળકો એ આવી ને પૂછ્યું કે શું બનાવ્યું છે જોરદાર સ્મેલ આવે છે.જ્યારે કંઇક હળવું અને ચટકેદર ખાવું હોય ત્યારે આ એક બહુ સારું ઓપ્શન છે. વરસતા વરસાદમાં તથા શિયાળા ની ગુલાબી ઠંડી માં સેઝવાન ફ્રાઇડ રાઈસ ખાવાની ખૂબ મજા પડે તેવા છે. Shweta Shah -
-
More Recipes
ટિપ્પણીઓ