રાંધવાની સૂચનાઓ
- 1
ચણાની દાળ અડદની દાળ મેથીદાણા ધાણા તલ અને સિંગ બધું એક પેનમાં પહેલા શેકી લો હવે ઠંડુ થાય એટલે તેને મિક્સરમાં હલકુ ક્રશ કરી લો પછી તેમાં મરચું મીઠું હળદર ગરમ મસાલો ધાણાજીરું આમચૂર પાવડર ખાંડ મિક્સ કરો તૈયાર છે ઊંધિયા નો સૂકો મસાલો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પૌઆ નો ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)
#DFTપોસ્ટ 2 આ ચેવડો દિવાળી ની ફેવરિટ વાનગી છે.અને સ્વાદ માં પણ મસ્ત બને છે. Nita Dave -
-
શીંગ દારિયા ચટણી
#PR#ચટણી#chutney#jainrecipe#paryushan#cookpadindia#cookpadgujaratiપર્યુષણ પર્વ એ સમગ્ર વિશ્વમાં વસતા જૈન સમુદાય માટે તમામ તહેવારોનો રાજા છે.પર્યુષણ એ આપણા આત્મા પર એકત્ર થયેલ કર્મના રૂપી ગંદકી સાફ કરવાનો પર્વ છે. તે આઠ દિવસ સુધી ચાલે છે. દર વર્ષે પર્યુષણનો આ તહેવાર શ્રાવણ વદ 12 અથવા 13 ના રોજ શરૂ થાય છે અને ભાદરવા સુદ 4 અથવા 5 (ઓગસ્ટના અંતમાં - સપ્ટેમ્બર) ના રોજ સમાપ્ત થાય છે. તહેવારના છેલ્લા દિવસને "સંવત્સરી" કહેવામાં આવે છે. આ દિવસે શ્રાવક એકબીજાને પાછલા વર્ષ દરમિયાન થયેલા કોઈપણ ભૂલ માટે "મિચ્છામી દુક્કડમ" કહીને માફી માંગે છે.પર્યુષણ ના દિવસો માં ખોરાક પર પ્રતિબંધો વધુ હોય છે. જેવા કે લીલા શાકભાજી અને ફળો ખાવા માટે નિષેધ હોય છે.. આ ખરેખર લોકો માટે ઘણી ઓછી પસંદગીઓ છોડી દે છે. દૂધ અને દૂધના ઉત્પાદનો, ચોખા, અનાજ અને કઠોળ વગેરે ને લગતી વાનગીઓ પર્યુષણ માં કેન્દ્રસ્થાને હોય છે. તેમાંની જ એક સ્વાદિષ્ટ વાનગી છે શીંગ દારિયા ની ચટણી જે મેં અહીં પ્રસ્તુત કરી છે જે જૈન સમુદાય માં ખૂબ જ પ્રખ્યાત છે. Vaibhavi Boghawala -
-
-
મકાઈ નો ચેવડો
# ff1અમેરિકન મકાઈ નો આ ચેવડો ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે.તેમાં વિટામિન ભરપૂર માત્રા માં હોય છે જેથી ખુબ જ હેલ્થી છે. Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11423637
ટિપ્પણીઓ