રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાંદડાને નસો કાઢીને સાફ કરીને ધોઈ લો.... ત્યાર બાદ એક વાસણમાં બેસન લઈ તેમાં બધા મસાલા ઉમેરી દો.. ત્યારબાદ લીંબુ, ખાંડ, મીઠું, લીલા ધાણા અને આદુ લસણ મરચાની પેસ્ટ ઉમેરો... હવે આ બધું મિક્સ કરીને પાણીની મદદથી મિશ્રણ બનાવી લો...
- 2
હવે એક થાળી ને ઉલટાવીને તેની ઉપર એક પાંદડું મૂકો.. તેના પર તૈયાર કરેલું બેસન નું મિશ્રણ લગાડો... ત્યારબાદ બીજું પાન મૂકો.. આવી જ રીતે બીજા પાના ઉપર પણ મિશ્રણ લગાવી દો.. મિશ્રણ લગાવ્યા બાદ તેનો રોલ બનાવી લો... હવે આવી જ રીતે બધા પાનના રોલ બનાવી લો...
- 3
હવે એક ઢોકળીયામાં પાણી ગરમ કરીને આ બધા રોલને 10-15 મિનિટ બાફી લો... બફાઈ જાય ત્યારબાદ ઠંડા કરીને આ રોલને બે ટુકડામાં કટ કરી લો..
- 4
હવે એક બાઉલ લઇ તેમાં મેંદો ઉમેરો.. તેમાં જરૂર મુજબ મીઠુ ઉમેરીને પાણીની મદદથી મિશ્રણ બનાવી લો.. હવે આપણે તૈયાર કરેલા રોલને આ મિશ્રણમાં બોળીને ગરમ કરેલા તેલમાં તળી લો.... તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો...
- 5
હવે આપણા ગરમાગરમ પાત્રા રોલ તૈયાર છે.. તેને ચટણી કે સોસ સાથે સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
રોટલી પાત્રા
#ગુજરાતી #goldenapron post-21ઘણી વાર આપણા ત્યાં રોટલી બહુ બધી વધતી હોય છે.. તો તેમાંથી આ ટેસ્ટી પાત્રા રેસિપી તમે બનાવી શકો છો.. ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.. આને એકવાર જરૂર ટ્રાય કરજો.. Pooja Bhumbhani -
-
-
-
-
-
સેન્ડવિચ
#ટિફિન #સ્ટાર સેન્ડવિચ બાળકોને ખુબ પસંદ હોય છે. તો બાળકોને લંચ બોક્સમાં આપી શકાય છે... Pooja Bhumbhani -
-
-
-
આલૂ મટર સમોસા
#ટિફિન #સ્ટારસમોસા બધાને પ્રિય હોય છે. આને તમે મોટાને ટિફિનમાં અને બાળકોને લંચબોક્સમાં આપી શકાય છે... Pooja Bhumbhani -
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ