ગુલ ગુલે
ઓરિસ્સા#goldenapron2 #week-2.....વધુ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક બાઉલમાં ઘઉંનો લોટ લ્યો
- 2
ત્યારબાદ તેમાં ખાંડ વરીયાળી અને પાણી નાખી ખીરું તૈયાર કરો
- 3
ત્યારબાદ તેમાં ખાવાનો સોડા એડ કરો
- 4
હવે તેના ભજીયા પાળી તેલમાં તળી લો
- 5
તો તૈયાર છે ઓરિસ્સા સ્પેશિયલ ગુલ ગુલે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11425388
ટિપ્પણીઓ