સેવ પુરી

Bhuma Saparia
Bhuma Saparia @cook_18481528

#ઇબુક૧
# પોસ્ટ 16

સેવ પુરી

#ઇબુક૧
# પોસ્ટ 16

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 10-15નંગ પુરી
  2. 3બાફેલા બટાકા
  3. 1 કપબાફેલા ચણા
  4. વધારેલા મમરા જરૂર મુજબ
  5. 1/2 કપઝીણી સેવ
  6. ડુંગળી ઝીણી સમારેલી જરૂર મુજબ
  7. 1/2 કપદાડમ, તળેલા માંડવી ના બી, કોથમીર
  8. જરૂર મુજબખજૂર આમલી ની ચટણી
  9. લીલી ચટણી
  10. લસણ ની ચટણી
  11. ગળ્યું દહીં
  12. ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં મમરા, બાફેલા બટાકા, બાફેલા ચણા, થોડી સેવ ઊમેરો અને મિક્સ કરી લો.

  2. 2

    હવે બધી પુરી મા કાણાં પાડી આ મિશ્રણ ભરી લો.અને એક ડીસ મા લઈ લો.

  3. 3

    હવે તેમાં દાડમ ના દાણા, ડુંગળી, માંડવી ના બી ઊમેરો.

  4. 4

    હવે તેમાં ત્રણેય ચટણી ઊમેરો અને દહીં ઊમેરો

  5. 5

    હવે ઉપર ઝીણી સેવ અને કોથમીર ઊમેરો અને ચાટ મસાલો ભભરાવો. તો તૈયાર છે ચટપટી સેવ પુરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhuma Saparia
Bhuma Saparia @cook_18481528
પર

ટિપ્પણીઓ

Similar Recipes