રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને છો લી. પાણી માં મોટાં ટુકડામાં સમારો.
- 2
હવે એક પેન માં તેલ ગરમ કરવા મૂકો એમાં જીરું હિંગ અને લીમડા નો વઘાર કરો. અને બટાકા નિતારી ne ઉમેરો. બરાબર હલાવી ફાસ્ટ ફ્રેમ પર થવા દેવું. થોડી વારે હલાવી લેવું. આમ થોડી વાર થવા. પછી ગેસ ની ફ્રેમ માધ્યમ કરી ઢાંકણ ઢાંકી દો.
- 3
હવે બટાકા થોડા ચડી જાય એટલે એમાં બધા મસાલા નાખી બરાબર મિક્સ કરીને પાછી થોડી વાર માટે થવા દેવું. ગેસ ધીમો રાખવો. બરાબર બટાકા ચડી જાય એટલે ગેસ બંધ કરી ધાણા ઉમેરી સર્વ કરો.
Similar Recipes
-
-
-
કારેલા નુ પંજાબી શાક (Karela Punjabi Shak Recipe in Gujarati)
EB#Week6કહેવત છે કે આવ રે વરસાદ ,ઢેબરીયો વરસાદઊની ઊની રોટલી ને કારેલાનું શાકતો હવે વરસાદ આવે તો ત્યારે કારેલા નુ અવનવી રીતે શાક બનાવીએ..... Ashlesha Vora -
-
-
-
મગ નું ખાટુ
#ઇબુક૧#પોસ્ટ૪૧.આ મગ નું ખાટું કઢી ભાત સાથે ખવાય છે. ભાખરી, રોટલી કે પૂરી સાથે પણ ખૂબ સરસ લાગે છે. કઢી ભાત ને ખાટું અમારા દેસાઈ લોકો ની ખુબજ ફ્રેમસ વાનગી છે. મોટેભાગે બધા ના ઘરે બપોર ના ભોજન મા થોડા થોડા દિવસે આ મેનુ હોયજ છે. સ્વાદિષ્ટ ની સાથે ખુબજ પોષ્ટિક પણ છે તો તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો. આની સાથે ખવાતી કઢી હું મારી આગળ ની પોસ્ટ માં મુકું છું.🙏 Manisha Desai -
-
-
ચટપટી ગ્રીન ચટણી
આ ચટણી કોઈ પણ ફરસાણ કે ચાટ અથવા રોટલી ભાખરી સાથે પણ સરસ લાગે છે.#ઇબુક૧#પોસ્ટ૪૭. Manisha Desai -
-
ફુદીના આલુ
બટેકા અને ફુદીના નું શાક બટેકા નો અલગ ટેસ્ટ આપે છે. રોટલી અને પરાઠા સાથે ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
મગ નું સૂપ
#લીલીપીળીઆપડે રેસ્ટોરન્ટ માં જઇ એ ત્યારે અવનવા સૂપ પીતા હોઈએ છે. પરંતુ જ્યારે આપડી સ્વાથયતા નો સવાલ હોય ત્યારે આપડે આ હેલ્થી મગ ના સૂપ નું સેવન કરી શકીએ છીએ. મગ પચવામાં ખુબ હલકા તેમજ પૌષ્ટિક છે. આ સૂપ બનાવવા માં ખૂબ જ સરળ અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. Anjali Kataria Paradva -
-
-
આલુ પૂરી (Aloo poori Recipe in Gujarati)
આ સુરત ની વખણાતી સ્ટ્રીટ ફુડ છેઆલુ પૂરી એની સાથે કોકમ ની ખાટી મીઠી ચટણી પણ સર્વ કરે છેતો આવો જોઈએ કઈ રીતે બને છેતમ ઓછુ વધારે લઈ સકો છો માપ#EB#week8 chef Nidhi Bole -
-
-
-
-
-
-
-
-
-
શાહી આલુ
#goldenapron3Week 7#potato#curd#ટ્રેડિશનલશાહી આલુ બનાવવા માં સહેલી અને સ્વાદિષ્ટ વાનગી છે. કાજુ,કીસમીસ અને મસાલા થી બનતી આ સ્વાદિષ્ટ વાનગી તમે રોટી, પૂરી કે પરાઠા સાથે પીરસી શકો છો..તો આ સરળતા થી બની જતા શાહી આલુ તમે બધા ચોક્કસ ટ્રાય કરજો. Upadhyay Kausha -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11459797
ટિપ્પણીઓ