રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ ચાલુ કરી કઢાઈમાં ઘી ગરમ કરો તેમાં વર્મી સેલી સેવ ને સોનેરી કલર થાય ત્યાં સુધી શેકી લો. અને બાજુમાં રાખો. ગેસ બંધ કરી દો.
- 2
ગેસ ચાલુ કરીબીજી કઢાઈમાં દૂધને ઉકળવા મુકો. દૂધ ઉકળી જાય એટલે તેમાં ખાંડ અને વર્મી સેલી સેવ ઉમેરી લો.
- 3
હવે દૂધ ઘટ્ટ થવા આવે એટલે તેમાં ઈલાયચી પાવડર અને કિસમીસ, બદામ ની કતરણ ઉમરીને મીક્સ કરી લો.
- 4
હવે ગેસ બંધ કરી દો અને ઠંડુ થવા દો.
- 5
તૈયાર છે.. સ્વીટ ડીશ.. વર્મી સેલી પાયસમ... ગરમ તેમજ ઠંડી બંને રીતે ખાવાની મજા આવશે...
Similar Recipes
-
-
-
-
-
કોકોનટ વર્મીસેલી પાયસમ (coconut Vermicelli paysam recipe in Gujarati)
#વિકમીલ૨#માઇઇબુક #પોસ્ટ 7 Kshama Himesh Upadhyay -
-
-
પાયસમ(payasam recipe in gujarati
#ફટાફટ #સપ્ટેમ્બર #બીજું શ્રાદ્વ#ઈન્સટન્ટ # ઝટપટ રેસિપી નાના મોટા સૌ ને ભાવે તેવી સૈવયા ખીર /પાયસમ Anupa Thakkar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વર્મીસેલી સેવ નો દૂધપાક (Vermicelli Sev Doodhpak Recipe In Gujarati)
#RC2#Whitereceipe#cookpadindia Rekha Vora -
-
વર્મીસેલી સેવ નો દૂધપાક (Vermicelli Sev Doodhpak Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
સેમિયા પાયસમ (Semiyan payasam recipe in Gujarati)
સેમિયા પાયસમ એક દક્ષિણ ભારતીય મીઠાઈ છે જે વર્મીસેલી, દૂધ, ઘી, ખાંડ કે ગોળ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ મીઠાઈ ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ મીઠાઈ પ્રસંગોપાત અથવા તો પૂજાના પ્રસાદ રૂપે પણ બનાવી શકાય. સેમિયા પાયસમ ભોજનની સાથે અથવા તો ભોજન પછી પણ પીરસી શકાય.#ST#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11462348
ટિપ્પણીઓ