રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં દૂધ ને.ગરમ કરવા મૂકો. બીજી તરફ એક નાની કઢાઈમાં ઘી ગરમ કરો. હવે તેમાં વર્મીસેલી સેવ ઉમેરીને સોનેરી થાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ તેને ગરમ કરવા મૂકેલા દૂધ માં ઉમેરી દો.
- 2
હવે દૂધમાં ખાંડ અને સૂકી દ્રાક્ષ ઉમેરી થોડી થોડી વારે હલાવતા રહો. દૂધમાં ઉભરો આવે એટલે ગેસ એકદમ ધીમો કરી દેવો. હવે તેમાં કસ્ટર્ડ વાળું દૂધ ઉમેરી મિક્સ કરો અને સતત હલાવતા રહો. લગભગ ૧૫-૨૦ મિનિટ સુધી દૂધને ઉકાળો. ત્યારબાદ તેમાં કેસર વાળું દૂધ અને ઈલાયચી પાવડર ઉમેરીને મિક્સ કરો. બદામ ની કતરણ ઉમેરો. તૈયાર છે લાજવાબ વર્મીસેલી ખીર. આ ખીર ગરમ અને ઠંડી બંને સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વર્મીસેલી સેવ નો દૂધપાક (Vermicelli Sev Doodhpak Recipe In Gujarati)
#SunWeekendRakshabandhan Hetal Siddhpura -
-
-
-
-
-
વર્મીસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)
#childhood.....નાનપણ મા રવીવાર ની સવારે નાસ્તા મા મમ્મી અચુક બનાવીને ખવડાવતા.#ff3 રક્ષાબંધન કે બીજા કોઇ પણ તહેવાર મા સ્વીટ ડીશ તરીકે પીરસી શકાય. Rinku Patel -
-
દૂધપાક(dudhpaak recipe in gujarati)
#ટ્રેન્ડિંગઆજે મેં દુધપાક બનાવ્યો છે જે શ્રાધના દિવસોમાં ખૂબ જ ખાવામાં આવે છે અને તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને શરીર માટે ખૂબ જ હેલ્ધી પણ છે. Nayna Nayak -
-
-
સેવૈયા / વર્મીસેલી ખીર (Sevaiya / Vermicelli Kheer Recipe In Gujarati)
#MDC#Mother's Day Recipe Challengeમારા મમ્મીને નાનપણથી બનાવતા જોતી પછી હું પણ બનાવતા શીખેલી. સિવૈયા ઘરે બનાવવા તેઓ રોટલીનાં લોટને મસ્લીન કાપડમાં ચાળી, લોટ બાંધી ૨-૩ કલાક રેસ્ટ આપી બપોરે બનાવતાં. લોટમાં એટલો ખેંચાવ આવતો કે તે એકદમ પાતળી, સફેદ અને સરસ બનતી. ઘરમાં જ પંખા નીચે થાળીમાં સૂકવે. અને સાંજે ડબામાં ભરી લેવાની. આ કાર્યક્રમ ૧ અઠવાડિયું ચાલે ત્યારે ૧ કિ. નો ડબો ભરાય.લગ્ન પછી દીકરી ઘરે રોકાવા આવે અને પછી વિદાય કરે ત્યારે ઘરનાં બનાવેલા વડી, પાપડ અને સિવૈયા બીજી મિઠાઈ અને ગીફ્ટ સાથે આપતી. આ રિવાજ જ માનો દીકરી માટેનો પ્રેમ બતાવે છે.હવે ના ઝડપી સમયમાં આ બધું શક્ય નથી. હું હજુ પણ આ મારી અને મારા મમ્મી ની ફેવરિટ રેસીપી બનાવું છું પરંતુ રેડીમેડ વર્મીસેલી માંથી જે મશીનમાં બનેલી હોય.હવે મારા બાળકો ને પણ બહુ ભાવતી હોવાથી હું તેમને બનાવી જમાડું અને મમ્મીને યાદ કરીએ..આજે અખાત્રીજના પાવન અવસરે મમ્મી ને યાદ કરી સિવૈયા / વર્મીસેલી ખીર બનાવી છે. Dr. Pushpa Dixit -
તીખો ખીચડો
#શિયાળાતીખો ખીચડો ખાસ શિયાળામાં બનાવવામાં આવતી વાનગી છે. જેમાં લગભગ દરેક પ્રકારના મરી મસાલા નો ઉપયોગ થાય છે. ચોખા અને બધીજ દાળ ઉમેરીને બનાવવામાં આવે છે તેથી પૌષ્ટિક પણ છે. ઘણી બધી સામગ્રી ની જરૂર પડે છે પરંતુ પરિણામ પણ તેટલું જ સ્વાદિષ્ટ છે. દરેક સામગ્રી ઘરમાં જ પ્રાપ્ય હોય તેવી છે. આ ખીચડા ને કઢી, પાપડ, પાપડી ના દાણા અને રીંગણ ના શાક સાથે પીરસવા માં આવે છે. Purvi Modi -
મહારાષ્ટ્રીયન કેસર,પિસ્તા,ઈલાયચી પીયુષ
#MAR#cookpadindia#cookpadgujarati પીયુષ એ મહારાષ્ટ્રીયન ટ્રેડિશનલ સ્વીટ છે જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને ઝડપ થી બની પણ જાય છે.તેને ઠંડુ સર્વ કરવામાં આવે છે. Alpa Pandya -
ટ્રેડિશનલ વર્મીસેલી ખીર વીથ ડ્રાય ફ્રુટ
#childhood#cookpadindia#cookpadgujaratiમમ્મી સરસ વાનગીઓ બનાવે. હું નાની હતી ત્યારે sweet dish મારી ફેવરિટ વાનગી. કોઈ મહેમાન આવે ત્યારે મમ્મી અચુક મારી ફેવરીટ વર્મીસેલી ખીર બનાવે. આજે પણ જ્યારે sweet dish ખાવાની ઈચ્છા થાય ત્યારે અચૂક બનાવવામાં સરળ એવી હેલ્ધી વર્મીસેલી ખીર ઘરમાં અચુક બને જ.કેલ્શિયમથી ભરપૂર ગાયના દૂધમાં ઘણા પોષક તત્વો છે. તેમજ ડ્રાયફ્રુટ માં વિટામિન અને ફાઇબર ભરપૂર માત્રામાં છે. આજે મેં ડ્રાય ફ્રુટ અને ગાયના દૂધનું કોમ્બિનેશન કરીને હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક માય childhood રેસીપી વર્મીસેલી ખીર બનાવી. જેની રેસિપી શેર કરતા મને ખૂબ જ ખુશી થાય છે. Ranjan Kacha -
-
-
-
-
લીલી દ્રાક્ષ નું શરબત (શિકનજી)
#SM#sharbat and milkshake challenge#cookpadindia#cookpadgujarati#સીઝન#ફુદીના#લીલી દ્રાક્ષઉનાળા માં ઠંડુ અને ગળ્યું ખાવાની અને પીવાની બહુ ઈચ્છા થાય છે તો મેં લીલી દ્રાક્ષ નું શરબત કે shikanji બનાવ્યું. Alpa Pandya -
ખીર
#માઈલંચ રેસિપીGolden apronWeek10 આ હેલ્ધી છે ને ટેસ્ટી છે. આ નવરાત્રીમાં પ્રસાદી ધરાવાય છે.ડાયજેસ્ટમાં હલકી. Vatsala Desai -
ચાઈનીઝ મિર્ચી ભજીયા (Chinese Mirchi Bhajiya Recipe In Gujarati)
#CulinaryQueens#ફ્યુઝનવીક Purvi Modi -
-
વેજ કોરમા
#શાકઆ દક્ષિણ ભારતીય વાનગી છે જે કોકનટ ગ્રેવી માં બનાવવામાં આવે છે. રોટલી, પરાઠા અથવા ભાત સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Purvi Modi -
-
-
ફ્રુટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
Its my all time favorite recipe in dessert that too in summers.. Heaven on earth.. Yum😋@Jayshree171158 inspired me for this recipeઅમારા ઘરે ફ્રુટ કસ્ટર્ડ ઓછુ બને જેનું મુખ્ય કારણ એ કે દૂધમાં અમુક ખાટા ફ્રુટ્સ - જેવા કે દ્રાક્ષ, સફરજન કે કેરી નાખવાથી એ વિરૂદ્ધ આહાર કહેવાય અને સ્વાસ્થ્ય માટે હાનિકારક કહેવાય. Dr. Pushpa Dixit -
વેજ દમ બિરયાની
#રાઈસ(ચોખા) માંથી બનતી વાનગીઓખૂબ જ સ્વાદિષ્ટ એવી આ બિરયાની ઓવનમા બનાવી છે. તમે તેને કૂકરમાં અથવા કઢાઈમાં બનાવી શકો છો. Purvi Modi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10027334
ટિપ્પણીઓ (2)