રાંધવાની સૂચનાઓ
- 1
🌹 બધી સામગ્રી ને મિક્સરમાં પીસી લેવી એટલે ચટણી તૈયાર.... (જેમ સિંગદાણા પિસીએ મિક્સરને ચાલુ - બંધ કરતા તેજ રીતે)
- 2
આ ચટણી ને કાચ ની બરણીમાં કે ડબ્બા માં 1 મહિના સુધી સ્ટોર કરી શકાય છે..(ફ્રીજ મા રાખી ને)...આ ચટણી માં દહીં નાખી ને ખાવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છે...આ ચટણી થેપલા, પરેઠા, રોટલી, ભાખરી, હાંડવો, ઢોકળા વગેરે સાથે ખાઈ શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ટોપરા દાળિયા ની ચટણી
આવી ટોપરા ની ચટણી એકવાર જરૂર થી બનાવો અને ઢોસા, ઈડલી સાથે ટોપરા, દાળિયા ની ચટણી ખાવા ની મજા માણો. ⚘#ઇબુક#Day20 Urvashi Mehta -
-
-
-
અવનવી ચટણી 10
#ચટણી#ઇબૂક૧#૩૧હાલ ચટણી વિક ચાલે છવા તો આપડે આજે વિવિધ ચટણી ઓ બનાવીસુ. ગ્રીન ચટણી 2 પ્રકાર ની, ટોમેટો ચટણી 2 પ્રકાર ની.લાલ મરચાં ની ચટણી, વેજ.ચટણી, ફ્રુટ ચટણી, બીટ ની ચટણી,ખજૂર ની ચટણી.કોથમીર ની ચટણી Namrataba Parmar -
સૂકા લાલ મરચાં ની ચટણી (Dry Red Chili Chutney Recipe In Gujarati)
આ ચટણી લાંબા સમય માટે સ્ટૉર કરી શકાય અને કોઈ શાક માં પણ નાખી એનો સ્વાદ વધારી શકાય gomti ben natvarlal panchal -
-
-
ટોપરા અને સીંગની ચટણી
#ચટણી આજે હું લઈને આવી છું ટોપરા અને સીંગની ચટણી ઢોસા કે ઈડલી માં વાપરતી હોય છે.જે ટેસ્ટી હોય છે તમે પણ ટ્રાય કરજો. Vaishali Nagadiya -
લસણ-તલ ની ચટણી
#ચટણી#ઈબુક૧#૨૮ ગુજરાતીઓ તીખું ખાવાના શોખીન હોય છે.તેમાં પણ લસણ ની ચટણી તો લગભગ બધા ના ઘર માં બનતી હોય છે.તેના વિના ન ચાલે. કેમ ખરું ને.પણ આજે મેં આ લસણ ની ચટણી ને થોડી નવીન રીતે બનાવી છે.તો જરૂર થી ટ્રાય કરશો. Yamuna H Javani -
-
સીંગદાણા તલ ની ચટણી
આ ચટણી સૂકી ચટણી તરીકે પણ ખવાય છે અને દહીં સાથે પણ ખવાય છે. આ ચટણી ખુબજ સરળ છે અને ટેસ્ટી હોય છે અને રોજિંદા ભોજન સાથે લઇ શકાય છે.#ચટણી Kanan Maheta -
-
કોરી લસણ ની ચટણી (Dry Garlic Chutney Recipe in Gujarati)
કોઈ પણ ડિશ માં થોડી ચટણી નાખો અને ડિશ નો સ્વાદ ઉત્તમ બનાવી દેશે Meena Oza -
વડાપાવ ની સુકી ચટણી (Vadapau Dry Chutney Recipe In Gujarati)
#GA4#week4 આ ચટણી બધી વાનગી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે ઈડલી, ઢોંસા, ઉત્તપમ, વડાપાઉં હાંડવો, ઢોકળા, પુડલા, ઢેબરા, પરોઠા બધા સાથે ખૂબ જ ટેસ્ટી અને બધાની સાથે ભળી જાય છે. અને આ ચટણી બનાવ્યા પછી એક મહિના સુધી તમે સાચવી શકો છો આ ચટણીમાં સીંગ, તલ, ટોપરું વગેરેનો ઉપયોગ થયેલ છે જેથી કરીને એની ન્યુટ્રિશનલ વૅલ્યુ પણ ખૂબ જ સારી છે. આ અમારા ઘરમાં સૌથી વધુ વપરાતી ચટણી છે. Nikita Dave -
-
-
વડાપાવ ની ડ્રાય ચટણી (vada pav ની dry Chutney inGujarati)
#માઇઇબુક #post-૧૧#વિકમીલ #પોસ્ટ -૩#સ્પાઇસી Bhakti Adhiya -
સ્પેશિયલ ડ્રાય ચટણી ફોર વડાપાવ
વડાપાઉં મહારાષ્ટ્રનું સ્ટ્રીટ ફૂડ છે અને એ પણ નાનાથી લઈને મોટા બધાના ફેવરીટ હોય છે તો આજે આપણે એ જ વડાપાવ ના ઉપયોગમાં લેવાતી ડ્રાય ચટણીની રેસિપી જોઈશું#cookwellchef#ebook#RB5 Nidhi Jay Vinda -
-
લસણ ની ચટણી
અમારા ઘર માં બધા ને આ ચટણી ભાવે છે, આ ચટણી તમે આખુ વષૅ ફી્ઝ માં સાચવી શકો છો.#RB1 Dhara Vaghela -
-
-
-
ટોમેટો-ખજૂર ની ચટણી
#ટમેટાફ્રેન્ડસ, ખટમીઠી ચટણી બનાવવી હોય તો ખટાશ માટે આંબલી જ યાદ આવે જ્યારે આંબલી થી શરીર ના જોઈન્ટસ્ જકડાઈ જાય છે તેની ખટાશ બઘાં ને માફક નથી આવતી પરંતુ ઘણુવાનગી માં ખાટીમીઠી ચટણી વગર તો ટેસ્ટ જ ના આવે એટલા માટે આંબલી ના ઑપ્શન માં ટામેટા લઈ ને પણ ખટમીઠી ચટણી ની મજા લઈ શકાય છે.જેને તમે સ્ટોર પણ કરી શકો છો. asharamparia -
-
ગન પાઉડર (Gun Powder Recipe In Gujarati)
#PR 🙏જય જિનેન્દ્ર 🙏પર્યુષણ સ્પેશિયલ સૂકી ચટણી(ગન પાઉડર) : Krishna Dholakia -
-
ડુંગળી ટામેટા ની ચટણી (Dungli Tomato Chutney Recipe In Gujarati)
#RC1#સ્પાઇસી ચટણીઆ ચટણી ઈડલી ઢોંસા સાથે યમ્મી લાગે છે...પરોઠા સાથે પણ ખવાય છે Dhara Jani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11491101
ટિપ્પણીઓ