રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને બાફીને છાલ ઉતારી ને ના કટકા કરી લેવા. પછી સરખી રીતે છૂંદી લેવા.
- 2
લીલા વટાણાને પણ બાફી લેવાં. ત્યાર બાદ તેમાં મીઠું આદુ મરચાની પેસ્ટ કસૂરી મેથી કેપ્સીકમ પાલકની પેસ્ટ કોન ફ્લોર ચાટ મસાલો ગરમ મસાલો જીરા પાવડર એ બધું જ નાખી અને સરખી રીતે મિક્સ કરવું. કોનૅ ફ્લોર ઉમેરવો.
- 3
હવે બેસનમાં થોડું મીઠું અને પાણી નાખીને ઘોલ જેવું બનાવી લેવું. ત્યારબાદ આપણે જે બટેટા વટાણા નો માવો બનાવેલો છે મસાલો નાખીને તેને મનગમતો આકાર આપવો. ત્યાર બાદ એને બેસનમાં સેજ ડીપ કરીને બ્રેડ ક્રમ્સ માં રગદોળી ને નોનસ્ટીક પેનમાં એને સેલો ફાય કરવા. ચટણી અથવા સોસ સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
હરા ભરા કબાબ
#લીલી#ઇબુક૧#પોસ્ટ3શિયાળા ની ઠંડી માં લીલા શાકભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે. આ કબાબ માં ઘણા શાકભાજી આવે છે આ કબાબ ને ડીપ ફ્રાય પણ કરી શકો. મે શેલો ફ્રાય કરયા છે. આ કબાબ ને નાસ્તા કે સ્ટાર્ટર માં બનાવી શકો છો. આ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. Charmi Shah -
હરા ભરા કબાબ
#goldenaoron3#week૨#એનિવર્સરી#વીક૨#પોસ્ટ2#સ્ટાર્ટર્સ#paneerઆ એક હેલ્થી રેસિપી છે, બાળકો શાકભાજી ના ખાય વેજીટેબલ નો ઉપયોગ કરી ને કબાબ બનાવી શકીએ છીએ. પનીર પણ આપણા મા ટે ફાયદાકારક છે. Foram Bhojak -
-
-
-
-
-
-
સ્ટફ્ડ હરા ભરા કબાબ (Stuffed Hara Bhara Kebab Recipe In Gujarati)
#CB6 છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ-6હરા-ભરા કબાબ તો ઘણી વાર બનાવું છું પણ આજે ચીઝ સ્ટફ કરી ને બનાવ્યા છે. ખૂબ ટેસ્ટી બન્યા છે.. મિત્રો જરુરથી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
-
-
હરા ભરા કબાબ(Hara Bhara kebab Recipe in Gujarati)
#GA4#Week2#Spinach#FenugreekLeaves Loriya's Kitchen -
-
-
-
-
-
-
હરા ભરા કબાબ ઉત્તપમ્
સાઉથ ઇન્ડિયન માં ઢોંસા, ઈડલી, મેંદુ વડાં, ઉત્તમપા બહુ ખાધા હવે કંઈક નવુ અને એકદમ ઝડપથી બની જાય એવી વાનગી બનાવી છે આ વાનગી એકદમ ટેસ્ટી અને અલગ રીતે બનાવી છે એકવાર જરૂર થી બનાવો.અને "હરા ભરા કબાબ ઉત્તપમ્ " ટોપરા ની ચટણી સાથે ખાવા ની મજા માણો. ⚘#સાઉથ Urvashi Mehta -
-
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#CB6 #Week 6 હરાભરા કબાબ એક ટાઈપ ની ટીક્કી અથવા પેટીસ છે. લીલા શાક ભાજી થી બનાવેલી છે. લીલા વટાણા, પાલક અને કોથમીર મુખ્ય સામગ્રી છે. મોટે ભાગે લગ્ન પ્રસંગ માં અને પાર્ટી માં સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવે છે. Dipika Bhalla -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11495706
ટિપ્પણીઓ