રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1 બાઉલચોખા નો લોટ
  2. 2 બાઉલઘવ નો લોટ
  3. નીમક સ્વાદ મુજબ
  4. 3 ચમચીપાપડીયો ખારો
  5. લોટ મસળવા માટે તેલ
  6. 1ટામેટુ
  7. 1ડુંગળી
  8. 2 ચમચીબીટ નૂ ખમણ
  9. 2 ચમચીધાણા
  10. 3 ચમચીબટર
  11. 1ચીઝ કયૂબ
  12. 1 ચમચીચાટ મસાલો
  13. 1 ચમચીલીંબુ રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    4 ગ્લાસ પાણી મા નીમક અને ખારો નાખી કલર બદલે ત્યાં સુધી ઉકાળવું. પછી તેને નીચે ઉતારી તેમાં બંને લોટ મિક્ષ કરીને ધીમે ઘીમેં ઉમેરતા જવું અને હલાવતા રેવું.

  2. 2

    પછી તેને થોડું થોડું તેલ નાખી લોટ કુણવવો પછી ઢોકળીયા મા લાંબા લુવા કરીને બાફવા મૂકવું

  3. 3

    ખીચી નો કલર બદલીને પીળો થાય જાય ત્યાં સુધી બાફવું ત્યારબાદ તેને એકદમ મસળી ને નાના લુવા કરીને વણવા સુકાય જાય પછી પાપડ સેકી ને તાલિ શકાય

  4. 4

    સેકેલા પાપડ ની ઉપર મેલ્ટ કરેલું બટર લાગવું અને ઉપર ટામેટા જીણા સમારેલા ડુંગળી જીણી સમારેલી અને બીટ પાથરી ને તેના પર ચીઝ ખમણવું અને જો ભાવે તો ધાણા પણ નાખી શકાય.ઉપર થી ચાટ મસાલો સ્પ્રિંકલ કરવો.તૈયાર છે પાપડ.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Nisha Ruperaliya
Nisha Ruperaliya @cook_18519907
પર

Similar Recipes