રવા મસાલા ઢોસા(Rava Masala Dosa Recipe inGujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
1 કપ રવો ને પેલા મિક્સર માં દળી લો. પછી એક તપેલી માં રવો અને ચોખા નો લોટ મિક્સ કરો.
- 2
તેમાં છાસ નાખી પલાળો. તેને 15 થી 20 મિનિટ રેવા do
- 3
હવે ઢોસા માટે જરૂર હોય અટલુ ખીરું ઢીલું કરો અને જરૂર મુજબ મીઠું નાખો.
- 4
હવે ઢોસા ની લોઢી ને ગરમ કરે તેના પાન તૈયાર કરેલા ખીરા વડે ઢોસો પાથરો
- 5
પથરાય ગયા બાદ તેના પર બટર નાખો. પછી લસણ ની ચટણી નાખો આખા માં લગાવો
- 6
ઉપર ધાણા ભાજી નાખો વચ્ચે મસાલો મુકો.(મસાલો બનાવા પેન માં તેલ ગરમ કરી જીરું મૂકી ડુંગળી નાખો. ડુંગળી સંતળાય ગયા બાદ બટેટા મેષ કરી ને નાખો તેમાં મીઠું, લાલ મરચું પાઉડર, ધાણા જીરું, ગરમ મસાલો, લીંબુ, ધાણાભાજી નાખો.) ઉપર ચિઝ નાખો
- 7
પછી ઢોસા ને ફોલ્ડ કરી ને સાંભાર અને ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રવા ના મસાલા ઢોસા (Rava Na Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3# puzzle answer - dosa Upasna Prajapati -
-
જીની ઢોસા(Jini Dosa Recipe in Gujarati)
#GA4#week14#cabbageઆજે મે જીની ઢોંસા બનાવ્યા છે,જે રવા અને ચણા ના લોટ થી બનાવ્યા છે,જેમાં ચોખા પલળ્યાં વગર ક્રિસ્પિ ઢોસા બને છે,મેં સે઼જ્વાન સોસ ની બદલે લસણ ની ચટણી અને મૈસુર ચટણી નો યુઝ કર્યું છે,જે ખૂબ જ્ યમ્મી લાગે છે, તો તમે પણ ટ્રાય કરો અને મને જણાવો કે કેવું લાગ્યું Hiral Shah -
-
-
-
-
-
-
ચીઝ મસાલા રવા ઢોસા (Cheese Masala Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25#cheezmasalaravadosa Hetal Soni -
-
-
રવા ચીઝ મસાલા ઢોસા (Rava Cheese Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week25#cookpad#cookpadindia#cookpad_gu Sonal Suva -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13762547
ટિપ્પણીઓ (2)