રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા બધાજ કઠોળ ને 7-8 કલાક પલાળી રાખવા. પછી બટેટું, ડુંગળી, લસણ બધુજ જીણું સમારી લેવું.
- 2
પછી કુકર મા તેલ મૂકીને હિંગ નાખી અજમા અને તલ અને લીમડો નાખવા પછી તેમાં ડુંગળી લસણ સાંતળી લેવા થોડા ચડે પછી બટેટા નાખવા પછી પાણી વાઘરી ને બધાજ કઠોળ ઉમેરી દેવા. પછી તેમાં બધોજ મસાલો કરી દેવો.પછી કુકર ને વધુ સીટી મારીને ચડવા દેવા બાજરો હોવાથી થોડી વાર લાગશે. તૈયાર છે ટેસ્ટી અને હેલ્થી દલીયુ. તેને દહીં સાથે સર્વે કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચીઝ સ્પીનેચ સેન્ડવિચ (Cheese Spinach Sandwich Recipe in Gujarati)
#goldenapron3#week5#મિલ્કી Ridz Tanna -
-
-
-
સ્પ્રાઉટેડ મુંગ પોહા (Sprouted Moong Poha Recipe In Gujarati)
#goldenapron3 week20 post29ઘરના બધાજ સભ્યો માટે હેલ્ધી નાસ્તો. કોઈ વાર નહી ખાધા હોય તો હવે ટ્રાય કરી જુઓ Gauri Sathe -
-
-
-
-
-
-
-
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#WKR#khichdi#cookpadgujarati#cookpadindiaઆપણે ત્યાં અલગ અલગ પ્રકાર ની અને ટેસ્ટ ની ખીચડી બનતી હોય છે.તો મેં આને સ્વામિનારાયણ ખીચડી બનાવી જે ટેસ્ટ માં સરસ બની છે. Alpa Pandya -
હેલ્ધી ગ્રીન પંચરત્ન સ્ટફડ રોટલો
#ઇબુક૧#પોસ્ટ૯#લીલીશિયાળા માં કે કોઈ પણ સીઝન માં ખાઈ શકાય એવો હેલ્ધી રોટલો. dharma Kanani -
ક્રિસ્પી ટેસ્ટી મગ આલુના હેલ્ધી સમોસા
#par#Cookpadgujarati1#Cookpad#Cookpadindia#Indian party snacks recipe challenge Ramaben Joshi -
-
ફણગાવેલા મગ ની ખીચડી (Fangavela Moong Khichdi Recipe In Gujarati
#WKRખીચડી બહુજ પોષ્ટીક વાનગી છે. માંદા માણસ ને શક્તિ આપે છે અને પચવા માં બહુજ હલકો ખોરાક છે.Cooksnap@ Neeru Thakkar Bina Samir Telivala -
બ્રોકલી લીલા વટાણા નું શાક (Broccoli Lila Vatana Shak Recipe In Gujarati)
#win#brocolli#green peas#green#cookpadgujarati#cookpadindiaશિયાળા માં બ્રોકલી સરસ મળે છે તેમાં થી અલગ અલગ વાનગી બને છે જેમ કે સૂપ, સૌતે વેજિટેબલ્સ,પાસ્તા માં નખાય છે પીઝા માં મેં તેમાં થી શાક બનાવ્યું. જે ટેસ્ટ માં બહુજ સરસ હતું. Alpa Pandya -
-
-
ખીચડો (Khichdo Recipe In Gujarati)
આ ખીચડો પ્રોટીન થી ભરપૂર છે.અમારા ઘરે ઉતરાયણ માં આ ખીચડો બને જ છે.ઉતરાયણ સ્પેશિયલ ખીચડો Alpa Pandya -
-
-
-
વોટરમેલન એન્ડ રોઝ કુલર
#parઅ રોઝ ફ્લેવર તરબુચ કા જ્યુસ.આ કુલર રીફ્રેશીંગ અને કુલીંગ છે.Cooksnap@Zeef3 Bina Samir Telivala -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11527465
ટિપ્પણીઓ