આથેલા મરચા

shivalee
shivalee @cook_19298894

ઈબુક
૨૪

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલોજાડા ચાલીસા મરચા
  2. 1થી દોઢ ચમચી હળદર
  3. સ્વાદ અનુસાર મીઠું
  4. 1નાની વાડકી રાઈના કુરિયા
  5. 2-3લીંબુ
  6. ૩ થી 4 ચમચી સરસીયુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મરચામાં થી બીયા અને રેસા કાઢી તેના એકસરખા કટકા કરી દો

  2. 2

    પછી તેને હળદર અને મીઠામાં આખી રાત પલાડી રાખો

  3. 3

    પછી તેને કોરા પાડીને ત્રણ તડકા ખવડાવો પછી એક થાળીમાં રહેલા કુરિયા અને લીંબુ ફીણી દો અને એકબાજુ સરસીયુ ગરમ કરો

  4. 4

    ગરમ સરસીયું કરી કુરીયા અને લીંબુ પણ એમાં ભેળવીને મરચા બધા મિક્સ કરી દો અને એક બાઉલમાં સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
shivalee
shivalee @cook_19298894
પર

ટિપ્પણીઓ

Similar Recipes