ખજૂર લીંબુ ની ચટણી

#ચટણી
મિત્રો આ ચટણી એવી છે જે આપણે અવારનવાર યુઝ કરીએ છીએ.માટે હું તો આ ચટણી બનાવી ને ફ્રીજ માં સ્ટોર કરી લઉ છું.ઘણા લોકો ને આમલી ની ચટણી ખાધાં પછી સાંધા દુખવા લાગે છે કેમકે આમલી વઘુ ખાટી હોય છે. માટે હું જે ચટણી બનાવું છું તેમાં આમલી ની જગ્યા એ લીંબુ નો રસ નાખી બનાવું છું.જે ફ્રીજ માં ૪ થી ૫ મહિના સુધી સારી રહે છે,તો ચાલો બનાવીએ.
ખજૂર લીંબુ ની ચટણી
#ચટણી
મિત્રો આ ચટણી એવી છે જે આપણે અવારનવાર યુઝ કરીએ છીએ.માટે હું તો આ ચટણી બનાવી ને ફ્રીજ માં સ્ટોર કરી લઉ છું.ઘણા લોકો ને આમલી ની ચટણી ખાધાં પછી સાંધા દુખવા લાગે છે કેમકે આમલી વઘુ ખાટી હોય છે. માટે હું જે ચટણી બનાવું છું તેમાં આમલી ની જગ્યા એ લીંબુ નો રસ નાખી બનાવું છું.જે ફ્રીજ માં ૪ થી ૫ મહિના સુધી સારી રહે છે,તો ચાલો બનાવીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખજૂર ને બે પાણી થી ધોઈ સાફ કરી લો
- 2
હવે તેના બી કાઢી મિક્સરમાં લીંબુ નો રસ, મીઠું, મરચું જરૂર મુજબ નાખી પેસ્ટ બનાવો.
- 3
પાણી થોડું નાખી શકાય. પણ બહુ ન નાખવું.
- 4
હવે એક એર ટાઈટ ડબ્બામાં ભરી લો અને ફ્રીજમા મૂકી દો.
- 5
જ્યારે પણ ચટણી નો ઉપયોગ કરો ત્યારે તેમાં જરૂર મુજબ પાણી,ચાટ મસાલો અને ગોળ નાખી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લાલ મરચાંની તીખી ચટણી
#માસ્ટરક્લાસથોડા દિવસ અગાઉ આપણે લાલ મરચાંની ખાટી-મીઠી ચટણી તથા કોઠાની ચટણી બનાવતા શીખ્યા તો આજે હું બનાવીશ ફ્રેશ લાલ મરચામાં ટામેટા, આદુ, કોથમીર ઉમેરીને તીખી ચટણી જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ રેસીપી. Nigam Thakkar Recipes -
ખજૂર અને લાલ મરચાં ની ચટણી
#goldenapron3 week 4#ઈબુક૧#રેસિપી૪૫લાલ મરચાં ની સીઝન છે તો આ એક અલગ પ્રકારની ચટણી જે મારા મમ્મી ની સ્પેશ્યલ રેસિપિ છે એ તમારા બધા જોડે શેર કરૂ છું Ushma Malkan -
લાલ મરચાની ચટણી
#માસ્ટરક્લાસશિયાળામાં માર્કેટમાં ફ્રેશ લાલ મરચાં મળે છે તેનું અથાણું અને ચટણી સરસ બને છે. અથાણાંની રેસીપી મેં થોડા દિવસ પહેલા પોસ્ટ કરી હતી તો આજે ચટણી બનાવીએ. આ ચટણી સ્વાદમાં ખાટી મીઠી બને છે અને લાંબા સમય સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
ખજૂર, આંબલી ની ચટણી
#ચટણી પોસ્ટ -3 આ ચટણી તમે ફરસાણ માં વાપરી સકો છો અને ફ્રીઝર માં ડબો ભરી મૂકી દો તો 1મહિના સુધી સારી રે અને જોઈ ત્યારે આપણે વાપરી શકી. Namrata Kamdar -
ગોળ, લીંબુ ચટણી
#ચટણી.. હેલ્લો મિત્રો આજે મે પ્રસ્તુત કરી છે ગોળ, અને લીંબુ ની ચટણી, બધા ગોળ, આમલી ની ચટણી તો બનાવતા જ હોય મે બનાવી છે ગોળ અને લીંબુ ની ચટણીએકદમ ટેસ્ટી 😊😋 Krishna Gajjar -
ખજૂર આમલી ની ચટણી
ભેલ, ચાટ, પાણીપુરી વગેરે માટે બનાવવા મા આવતી મીઠી ચટણી એટલે ખજૂર આમલી ની ચટણી ની ખૂબ જ સરળ રેસીપી છે... Sachi Sanket Naik -
રાજકોટ ની ફેમસ ચટણી (Rajkot Famous Chutney Recipe In Gujarati)
#RJS#cookpadgujarati#cookpadindia રાજકોટ ની આ ચટણી ટેસ્ટ માં તીખી હોય છે.તેમાં લીલા મરચાં, શીંગદાણા,મીઠું,હળદર અને લીંબુ નો ઉપયોગ કરી બનાવાય છે તે ગાંઠિયા,ફાફડા,ભજીયા,ચાટ,સેન્ડવિચ માં વ્યરાય છે.આ ચટણી બનાવતી વખતે પાણી નો ઉપયોગ નથી થતો એટલે લાંબો સમય ફ્રીઝ માં સ્ટોર કરી શકાય છે અને જ્યારે ઉપયોગ માં લેવી હોય ત્યારે તેમાં દહીં,છાશ કે પાણી નો ઉપયોગ કરી ઢીલી કરી ને વપરાય છે. Alpa Pandya -
લીંબુ ની છાલ નું અથાણું(lemon pickle recipe in Gujarati)
#goldenapron3Week19હું હમણાં લીંબુ નો રસ કાઢી ને શરબત બનાવી ને અને લીંબુનો રસ બનાવી ને ફ્રીજ માં સ્ટોર કરી લઉં છું..તો દસેક દિવસ પહેલા આ લીંબુ ની છાલ ને મેં મીઠું અને હળદર માં એક લીંબુનો રસ નાખી ને આથી દીધી હતી..તો આજે તેનું અથાણું બનાવ્યું...આ અથાણું હું બનાવી ને ફ્રીજ માં રાખું છું.. આમાં તેલ નો ઉપયોગ ખુબ જ ઓછો થાય છે.. Sunita Vaghela -
રાજકોટ ની ચટણી
#cookpadindiaઆ ચટણી રાજકોટ માં ગોરધન ભાઈ ની ખુબ ફેમસ છે આ ચટણી વેફર ચેવડો,સેન્ડવીચ અને ફરસાણ સાથે સરસ લાગે છે. Rekha Vora -
કોબી ની ઇડલી #ફર્સ્ટ
#ફર્સ્ટ આ ઇડલી એક યુનીક રેસીપી છે. જેને ચણાનાં લોટ માંથી બનાવવા માં આવે છે. અહીં કોબી મેઇન સામગ્રી છે, આ એક ખાટી મીઠી ઇડલી છે, જે લોકો ગળપણ (મીટ્ઠી) ભાવે છે એ લોકો ને આ રેસીપી ખુબજ ભાવશે. કેમકે આ ઇડલી માં ગળપણ અને ખટાશ હોઇ છે જેથી એ ખાટી મીઠી લાગશે. જે બાળકો ને કોબી નથી ભવતી એમને આ રીતે બનાવી ને ટ્રાય કરી જુવો. બાળકો ને ભાવશે. તેમજ આ બાળકો અને મોટા ને પણ ભાવશે. આ ઇડલી ને રાતે ડીનર માં અથવા મોર્નીંગ માં નાસ્તા બનાવી શકાય એવી સરળ ઇઝી ઝડપી રીતે બનતી રેસીપી છે. Doshi Khushboo -
-
લીંબુ ની ચટણી
#goldenapron3#Week5#Lemon ગોલ્ડન એપ્રોન ના પાંચમા અઠવાડિયે લેમન શબ્દ લઈ લીંબુ ની ચટણી બનાવી છે જે જમવામાં સાઈડ તરીકે તો આપી જ શકાય એ સિવાય ભેળ અથવા ફ્રેન્કી જેવી વેરાયટી માં પણ વાપરવાથી એક અલગ જ ટેસ્ટ આવે છે. Pragna Mistry -
-
ખજૂર ની કેક
#શિયાળાશિયાળા માં ખજૂર ખાવુ ખૂબ જ લાભદાયક છે. તો મેં ખજૂર ની કેક બનાવી છે જે વગર ખાંડ, ગોળ વગર અને મેંદા વગર ની કેક બનાવી છે એકદમ હેલ્થી ઘઉં ના લોટ થી બનાવી છે... Sachi Sanket Naik -
ગ્રીન ચટણી(green chutney recipe in Gujarati)
#વેસ્ટઆ ચટણી મુંબઈ ની ફેમસ ચટણી છે. ખાસ કરી ની સેન્ડવીચ ની ચટણી માં આ ચટણી નો ઉપયોગ કરતા હોય છે. Bijal Preyas Desai -
લીલી હળદર નું અથાણું ( Raw Turmeric Pickle Recipe In Gujarati
આ અથાણું બાર મહિના સુધી ફ્રીજ માં રહેશે.લીલી હળદર રોજ ખાવા મળે અને ખૂબજ સ્વાદિષ્ટ લાગશે. Health માટે પણ ખૂબજ સુંદર. Reena parikh -
ખજૂર ની ચટણી
#Teamtrees#માસ્ટરક્લાસકોઈ પણ ચાટ ખજૂર ની ચટણી વગર અધૂરી છે.. ચાલો ખજૂર ની ચટણી ની ખુબ સરળ રીત જોઈએ લઈએ.. Daxita Shah -
ખજૂર આંબલીની ચટણી માટેનો પલ્પ (Khajoor Tamarind Chutney Pulp Recipe In Gujarati)
ખજૂર - આંબલીની ચટણી ઘણી બધી રેસીપી માં વપરાતી હોઈ હું તે બનાવી ને ફ્રીઝરમાં સ્ટોર કરી લઉં છું. આ ખજૂર-આંબલીનો પલ્પ આખું વર્ષ ચાલે છે. ખજૂર વધુ નાંખવાથી ગોળ ઓછો જોવે તથા ટેસ્ટ પણ સરસ આવે. ગરમ કરવાની પણ જરૂર નહિ. પલ્પ થોડો થીક રાખું જેથી ફ્રીઝમાં જગ્યા ઓછી રોકે😆😄જ્યારે કોઈ રેસીપી બનાવવી હોય ત્યારે જરૂર મુજબ પલ્પ બહાર કાઢી રૂમ ટેમ્પરેચર પર આવે એટલે મીઠું, મસાલા ને પાણી જરૂર મુજબ એડ કરી વાપરી શકાય છે. Dr. Pushpa Dixit -
ખજૂર આંબલી ની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
આપણે કાંઈ પણ ફરસાણ કે પછી કોઈ પણ ટાઈપ ના ચાટ બનાવી એ ત્યારે ખજૂર આમલીની ચટણી તો જોઈએ જ તો હું તો એક મોટો ડબ્બો ભરીને frozen કરી ને રાખી દઉં છું. ખજૂર આમલીની ખાટીમીઠી ચટણી Sonal Modha -
કાચી કેરી ની ચટણી
#KR#RB6#week6આ ચટણી આખું વર્ષ આપણે ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે. હું દર વર્ષે આ ચટણી સ્ટોર કરું છું .આ ચટણી માં કોઈ જ પ્રકારનું પ્રીઝર્વેટીવ ઉમેરવા ની જરૂર નથી તેમજ આ ચટણી માં ડુંગળી લસણ કે એવી બીજી કોઈ વસ્તુ ઉમેરેલી નથી જેથી ફરાળ માં પણ આ ચટણી ઉપયોગ માં લઈ શકાય છે. Kajal Sodha -
કાચી કેરી અને ખારેક ની મીઠી ચટણી
#RB6#my recipe book#WEEK6#કાચી કેરી રેસીપી#ચટણી રેસીપી# કાચી કેરી ની મીઠી ચટણી#કાચી કેરી અને ખારેક ની ગળી ચટણી કાચી કેરી અને ખારેક નો ઉપયોગ કરી ને મેં આજે ગળી ચટણી બનાવી છે...જે તમે એકવાર બનાવી ને સ્ટોર કરી શકો છો...તમારે આ ચટણી --દહીં વડા,કોઈપણ પ્રકારની ચાટ બનાવો તો આ ઈન્સટન્ટ કાચી કેરી ની ગોળ,ખારેક,દ્રાક્ષ, ઈલાયચી પાઉડર અને રૂટીન મસાલા ઉમેરી ને બનાવેલ ચટણી નો ઉપયોગ કરી શકો છો.□પૂરી, પરાઠા,થેપલા,મઠરી સાથે પણ પીરસી શકાય છે.□એકવાર બનાવી તમે ૫ થી ૬ મહીના માટે સ્ટોર પણ કરી શકો છો. Krishna Dholakia -
આંબલી ની ટોફી (Tamarind Toffee recipe in gujarati)
#GA4#Week1#Tamarindખાતી મીઠી આંબલી ની ચોકલેટ, લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. Nilam patel -
ઢોસા માટે ની લાલ ચટણી (Dosa ni Red Chutney Recipe in Gujarati)
હું ઢોસા બનાવું ત્યારે આ ચટણી અચૂક બનાવું જ છું કેમકે મારા દીકરાને આ ચટણી બહુ જ ભાવે છે... Sonal Karia -
રાજકોટ ની લીલી ચટણી
#ચટણીઆ ચટણી રાજકોટ ની ફેમસ ચટણી છે. જે ઘરમાં બનાવી ને સાચવી શકાય... ફ્રીજ માં મુકી દો.. એમાં થોડું પાણી ઉમેરીને વાપરવા નાં ઉપયોગ માં લઇ શકાય.. Sunita Vaghela -
લીંબુ ની તડકા છાંયા ની ચટણી
#ચટણીખૂબ જ સ્વાદિષ્ટ અને ચટપટી એવી લીંબુ ની ચટણી જે પાચન શક્તિ વધારે એવી છે. જેમાં મિક્સર કે ખંડણી ની કોઈ પણ મદદ વિના જ બનાવી શકાય એવી ચટણી. અને કઈ પણ મહેનત વિના જ બનાવી શકાય એવી. dharma Kanani -
-
ખજૂર આંબલી ની ચટણી(khajur aambali chutny recipe in gujarati)
પાણીપુરી ,ભેળ, દહીંવડા, ઢોકળાં, હાંડવો , સમોસા ,કચોરી કે પછી કોઈ પણ ફરસાણ જોડે અચૂક થી પીરસવામાં આવતી ખજૂર આમલીની મીઠી ચટણી ની રીત આજે લાવી છું.લગભગ બધા ના ઘર માં આ ચટણી બનતી જ હોય છે. બધા ની રીત થોડી જુદી હોય છે. મારી આ ચટણી તમે બનાવી ને 2-4 મહિના સુધી ફ્રીઝર માં સ્ટોર કરી શકો છો.ચટણી જોઈતા પ્રમાણ માં નાના નાના ડબ્બા માં અલગ અલગ ભરી ને ફ્રીઝર માં મૂકી દો . જેમ જોઈએ તેમ એ ડબ્બા બહાર નીકળી ને વાપરી શકો છો . જો તમારી ચટણી ઘટ્ટ કે સ્વાદિષ્ટ ના બનતી હોય તો ચોક્કસ થી આ રેસિપી બહુ જ ઉપયોગી છે Vidhi V Popat -
-
ખજૂર અને લાલ મરચા ની ચટણી
#ચટણી#ઇબુક૧#૩૩શિયાળામાં ખજૂર સેવન તો કરવું જ જોઇએ અને સાથે ખુબ જ સરસ તાજા લાલ મરચાં પણ આવતા હોય છે તો મેં તાજા લાલ મરચાં અને ખજૂરની ચટણી બનાવી છે રોટલી, થેપલા સાથે ભાવે છે અને દાળ ભાત સાથે ખુબ જ સરસ લાગે છે. Bansi Kotecha -
More Recipes
ટિપ્પણીઓ