રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આદુ ને ચોખા પાણી થી ધોઈને છાલ પાડી લવી,પછી ચટણી ના બાઉલ મા ક્રશ કરી લેવા નું,હવે એક પેનમાં 4ચમચી ધી ગરમ કરવું,ધીગરમ થાય એટલે તેમાં ગુંદ તળી લેવો,
- 2
હવે ગુંદ તળેલા ધી માં, ક્રશ કરેલુ આદુ નાખી સાતડી લો,પછી 5મિનિટ સાતડી અને એમાં તૈયાર કરેલો માવો એડ કરવો પછી.હવે ધીમા તાપે હલાવતા રહેવું.
- 3
હવે તેમાં ગોળ, તળેલો ગુંદ, ટોપરા નું ખમણ, એલચી નો પાવડર બધું જ મિક્સ કરી હલાવતા રહેવું,
- 4
હવે આપણે શૂકો મૅવો એડ કરવાનો,ગોડ ની પાઇ થવા લાગે એટલે તેને ગેસ પરથી ઉતારી. ડીસ માં કાઢી લેવો.
ટોપરા અને કાજૂ, બદામ થી સજાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મસાલા પાક (Masala Paak Recipe In Gujarati)
આ વસાણા વાળો પાક ખાવો શિયાળામાં આપણા માટે ગુણકારી છે.#GA4#Week15#Jaggery Rinku Saglani -
-
-
-
-
માવા પાક (Mawa Paak Recipe In Gujarati)
#Fam Post 3 પોષકતત્વ થી ભરપૂર આ માવાપાક અમારા ઘરમાં બધાનો ફેવરિટ છે. Bhavini Kotak -
-
-
સુખડી (ગોળપાપડી)
#india સુખડી ને પાક અથવા ગોળપાપડી પણ કહીએ છીએ. સુખડી આપણી જૂના મા જૂની સ્વીટ ડિશ કહી શકાય આપણા ગુજરાતીઓ ની પ્રિય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#VR#MRB7#week7#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
ગુંદ પાક (Gundar Pak Recipe in Gujarati)
#trend1ગુંદર પાક એ શિયાળા માં જમાતું વસાણું પાક છે સવાર માં લેવાથી સાંધા ના દુઃખાવા માં ફાયદો થાય છે Darshna Rajpara -
-
-
અખરોટ વીથ મિકશ ડ્રાય ફ્રુટ સ્વીટ (Akhrot Mix Dry Fruit Sweet Recipe In Gujarati)
#Walnuts Bhavnaben Adhiya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11507705
ટિપ્પણીઓ