આદુ પાક (Ginger Paak Recipe In Gujarati)

Beena Radia
Beena Radia @cook_26196767

આદુપાક
#KS2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
10-12પીસ
  1. 250 ગ્રામ આદુ
  2. 200 ગ્રામ ઘી
  3. 300 ગ્રામ ગોળ
  4. 1/2 કપટોપરા નુ ખમણ
  5. 1 ચમચીમગજતરી ના બી
  6. 1 ચમચીખસખસ
  7. 2 ચમચીગંઠોડા પાઉડર
  8. 50grm કાજુ બદામ અખરોટ

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    આદુ ની છાલ કાઢી ઘોઈ ટુકડા કરીને મીક્ષી મા પેસ્ટ બનાવી લો હવે 2 ચમચી ઘી ગરમ મૂકો તેમા આદુ ની પેસ્ટ સાતળી લો એક બાઉલમાં કાઢી લો કાજુ બદામ અખરોટ નો ભૂકો કરી લો

  2. 2

    હવે એમા બાકી રહેલ ઘી લો તેમા ગોળ ઉમેરો બરાબર મિક્સ કરો ગોળ ઓગળી જાય એટલે સાતળેલ આદુ ઉમેરી હલાવો હવે તેમાં કાજુ બદામ અખરોટ નો ભૂકો, મગજતરી ના બી, ખસખસ, ગંઠોડા પાઉડર ઉમેરો બરાબર મિક્સ કરો 5 મીનીટ ઘીમા તાપે હલાવો ધટ થાય એટલે ગેસ બંધ કરી ઘી ચોપડેલ ડીશ મા ઢાળી દયો બદામ પીસતા ની કતરણ થી ગાનીશ કરો 5-6 કલાક સેટ કરો

  3. 3

    પીસીસ કરી સર્વ કરો તૈયાર છે ટેસ્ટી અને ગુણકારી આદુપાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Beena Radia
Beena Radia @cook_26196767
પર

ટિપ્પણીઓ

Similar Recipes