રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મૂઠીયા બનાવવા માટે એક બાઉલમાં બધા લોટ અને રવો મિક્સ કરી લો. એમાં હીંગ, લીલું મરચું અને મીઠું નાખવું અને જરૂરિયાત મુજબ પાણી નાખતા જવું અને મૂઠીયા નો લોટ બાંધતા જવું.
- 2
ત્યારબાદ નાની સાઈઝ ના મૂઠીયા વાળી ગરમ તેલમાં તળી લો.
- 3
ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી હીંગ, હળદર અને મીઠું નાખીને એમાં પાણી નાખવું પાણી થોડું ઉકળે એટલે પાપડી ધોઈ ને નાખવી.
- 4
પાપડી ચડી જાય એટલે એમાં લીલું મરચું, આદું લસણ ની પેસ્ટ અને ખાંડ નાખવી. ત્યારબાદ પાપડી ના શાકમાં મૂઠીયા મિક્સ કરી દેવા અને ઉપર ધાણા થી ગાર્નિશ કરવું. તૈયાર છે પાપડી પર મૂઠીયા નું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#BW#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
-
-
-
પાપડી નું શાક.(Papdi nu Shaak Recipe in Gujarati)
પાપડી નું મેથી ની ભાજી અને રીંગણ નો ઉપયોગ કરી બનાવેલ સ્વાદિષ્ટ શાક. ્ Bhavna Desai -
-
-
-
-
-
લીલવા ઢોકળી નું શાક (Lilva Dhokli Shak Recipe In Gujarati)
Methi Dumplings in Lilva.શિયાળાની ઋતુમાં પાપડીના લીલવાના ( દાણા) શાક માં મેથી ની ભાજી ઉમેરી ઢોકળીની વાનગી. જે રોટલા સાથે ખૂબ સરસ લાગે છે. જે સીંગલ ડીશ તરીકે પણ બનાવી શકાય છે.અહીં મેં નાગલી/રાગી રોટલા, ખીચીયા અને ટીંડોળાનુ અથાણાં સાથે સર્વ કર્યું છે. Urmi Desai -
-
ડુંગરની ભાજી ના મુઠીયા (Dungerni Bhajina Muthiya Recipe in Guj)
#goldenapron_3 #week_6 #Ginger#માઇઇબુક #પોસ્ટ_૧૩આ ભાજી પ્રથમ તબક્કાનો વરસાદ આવે એટલે ડુંગરાળ પ્રદેશમાં જોવા મળે છે. અને એ ઘણી ગુણકારી છે. સ્વાદમાં થોડી ખટાશ ધરાવતી આ ભાજી ડુંગરની ભાજી તરીકે ઓળખાય છે. મેં અહીં આજે આ ભાજીમાં મલ્ટીગ્રેઈન લોટ અને મસાલા ઉમેરી મુઠીયા વાળી તળી લીધા છે. તમે બાફેલા પણ બનાવી શકો છો. Urmi Desai -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11521609
ટિપ્પણીઓ