બાજરા ના મેથી ના  થેપલા #goldan aeparan 3.0 #week 2

Jalpa Anil Vaghela
Jalpa Anil Vaghela @cook_20104177

બાજરા ના મેથી ના  થેપલા #goldan aeparan 3.0 #week 2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામબાજરા નો લોટ
  2. 1વાટકી સમારેલી મેથી
  3. અડધી ચમચી હળદર
  4. 1 ચમચીલાલ મરચું
  5. મીઠુ સ્વાદ અનુસાર
  6. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બજરંગ લોટમાં બધો મસાલો નાખવો બધા મસાલા ખાઈ જાય એટલે મોણ નાખીને લોટ બાંધી લેવું

  2. 2

    પછી તેને લુવા અને વળી લેવા તવા પર શેકી લેવા બરાબર ચડી જાય ત્યાં સુધી શેકવું આપણા મેથીના થેપલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jalpa Anil Vaghela
Jalpa Anil Vaghela @cook_20104177
પર

ટિપ્પણીઓ

Similar Recipes