રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંનો લોટ લઇ તેમાં મોણ ઉમેરી કોથમીર નાખી પરોઠા જેવો લોટ બાંધી લો
- 2
ફ્લાવર અને કોબીને એકદમ ઝીણું સમારી લો હવે એક કડાઈમાં તેલ લો તેલ આવે એટલે તેમાં અજમો ઉમેરી ફ્લાવર અને કોબી નાખી દો
- 3
હવે બાકીના મસાલા નાખી દો થોડુંક ચડવા દો હવે ઠંડુ પડવા દો જે લોટ બાંધ્યો છે નાના લુઆ કરી દો હવે એક લુવો લઇપરોઠા થી થોડું મોટું વણી લો હવે અડધા ભાગમા સ્ટફીંગ ભરી બીજું પણ ઉપર ઢાંકી દો
- 4
હવે તવી મૂકી પરાઠું શેકી લો આ પ્રમાણે બાકીના પરાઠા કરી લો
- 5
ગરમાગરમ પરાઠા ને દહીં સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લચ્છા પરાઠા
#રેસ્ટોરન્ટરેસ્ટોરન્ટમાં મેઈન કોર્સમાં સબ્જી સાથે આપણે બટર રોટી, તવા રોટી, નાન કે પરાઠા ઓર્ડર કરતા હોઈએ છીએ. રેસ્ટોરન્ટનું ફૂડ આમપણ ઘરનાં કરતા હેવી હોય છે એટલે મારા ઘરમાં બધા સબ્જી સાથે ઘઉંના લોટનાં લચ્છા પરાઠા ખાવાનું પસંદ કરે છે. બટર રોટી તથા નાન મેંદાની બનેલી હોય છે જેના કારણે જો રાત્રે જમવા જઈએ તો તે પચવામાં ભારે પડે છે. તો આજે આપણે બનાવીશું ઘઉંના લોટનાં લચ્છા પરાઠા. Nigam Thakkar Recipes -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રતલામિસેવ ઓનિયન પરાઠા
#થેપલા પરાઠા પરોઠા માં ઘણા બધા પુરણ થી બનાવી છે એમાં નું આજ હું રતલામિ સેવ માંથી પરોઠા બનાવી ને લાવી છું આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે 😊😊😊 Jyoti Ramparia -
-
-
ચીઝ પનીર પરાઠા(cheese paneer parotha recipe in gujarati)
#GA4#Week1#Post2પરાઠા કઇ પ્રકાર ના બને છે. આજે મૈં બનાવ્યાં છે ચીઝ પનીર પરાઠા. જે બનાવવામાં એકદમ સરળ છે અને એકદમ સ્વાદિષ્ટ છે. Tejal Hiten Sheth -
સ્ટફ્ડ આલુ ગોભી પરોઠા
#સ્ટફ્ડઆજે આપણે બટાકા અને ફ્લાવરમાંથી બનતા સ્વાદિષ્ટ સ્ટફ્ડ પરોઠા બનાવીશું. Nigam Thakkar Recipes -
-
-
-
-
-
ફોર ઇન વન પરાઠા
#લોકડાઉનફ્રેન્ડ્સ, લોકડાઉન એક એવી પરિસ્થિતિ છે જેમાં કોઈવાર કંટોળો આવે એ સ્વાભાવિક છે એમાં પણ બાળકો ... સૌથી વધુ એક્ટિવ રહેનાર બાળકો ને કોઈ ને કોઈ ઇન્ડોર એકટિવીટી માં બીઝી રાખવા એ પણ એક ચેલેન્જ છે . એમને કંઇક અલગ , ફેવરીટ તેમજ હેલ્ધી બનાવી ને સર્વ કરવા માં આવેલી વાનગી એમના ઉત્સાહ માં ચોક્કસ વઘારો કરશે. મેં અહીં બાળકોને મનપસંદ પનીર, ચીઝ નો ઉપયોગ કરીને એક હેલ્ધી અને ટેસ્ટી પરાઠા સર્વ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
મઠ- પનીરી પરાઠા🥞
#કઠોળફ્રેન્ડ્સ, કોઈપણ કઠોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે ખાસ કરીને બાળકો. આપણે મોટાઓને તો દરેક કઠોળ ની વેલ્યુ ખબર જ હોય છે પરંતુ ઘણી વાર બાળકો કઠોળ ખાવા માટે આનાકાની કરતા હોય છે એવામાં કોઈપણ કઠોળને અલગ રીતે પ્રેઝન્ટ કરીને જો એમને આપવામાં આવે તો હોશે-હોશે ખાઈ લે છે. મમ્મીનું કામ પણ સરળ થઈ જાય છે ખરું ને? મેં પણ અહીં મઠ ને કંઈક અલગ રીતે સર્વ કર્યા છે. જે આપ સૌને ચોક્કસ પસંદ આવશે. asharamparia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11512196
ટિપ્પણીઓ