રાંધવાની સૂચનાઓ
- 1
લાપસીને પેલેસ લેવાની પછી લપસીને ૧૫ જેટલા હોય એનાથી સવારે મુકવાનું એક બે ચમચી તેલ નાખવાનુ પછી અને પછી થાય પછી ચડી જાય એટલે પછી એને વેલન તે લઈ લેવાનું આપણી લાપસી તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ફાડા લાપસી
લાપસી એક જુની વિસરાતી જતી વાનગી છેહરેક ઘરમાં બધા અલગ અલગ રીતે બનાવે છેપેલા ના ટાઈમ મા બા ,નાની ,મમ્મી ,સાસુલાપસી મા મોણ નાખી ને બનાવતાખાંડ ની જગ્યા એ ગોળ નુ પાણી કરતાહવે આપણે બધા કુકરમાં બનાવ્યે છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમે સરસ છુટ્ટી થાય એવી રીતે કુકરમાં બનાવ્યું છેખુબ જ ટેસ્ટી બન્યું છેતમે પણ જરૂર બનાવજો#EB#week10@Tastelover_Asmita@chef_janki@Jigisha_16 chef Nidhi Bole -
લાપસી
#ટ્રેડિશનલ#goldenapron3#વીક8#ઘઉંલાપસી એ ટ્રેડિશનલ ફૂડ તરીકે બહુ જાણીતી છે દરેક સારા પ્રસંગે લાપસી અચૂક બનાવાય છે . અષાઢી બીજ નાં ખેડૂતો વાવણી કરવા જાયઃ એ પેલા લાપસી નાં આંધણ મૂકે છે જમણવાર ભલે હોટેલ મા હોય પણ પ્રસંગ હોય ત્યારે પહેલા લાપસી બનાવાય છે. નવી વહુ પરણીને આવે એટલે એની પાસે રસોય ની શરૂઆત લાપસી થી જ થઇ છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
-
ફાડા લાપસી
#EB ફાડા લાપસી પરંપરાગત મિષટાન ગણાય.ગુજરાતી લગનપ્સંગે ,કે પછી બીજા કોઇ પણ શુભ પ્સંગે અચુક બંને જ.મારા ઘરે હિંદુ નૂતન વષઁ ના પ્રથમ દિવસે મારા સાસુ સવાર મા લાપસી નું આંધણ મુકતા....એમની એ પરંપરા જાળવી રાખવાનો મને ગવઁ છે.#week10 Rinku Patel -
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10#Fada lapsiલાપસી કે કંસાર એ ઘઉંના ઝીણાં ફાડા, ઘી, અને ગોળ કે સાકરમાંથી શુભ પ્રસંગોએ બનાવવામાં આવતી એક ગળપણ વાનગી છે. Ashlesha Vora -
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#MAઆને ધંઉ ના ફાડા ની લાપસી પણ કહેવાય છે. લગ્ન જેવા શુભ પ્રસંગ જમણવાર માં પીરસવામાં આવે છે. આ મારી મમ્મી ની ફેવરિટ રેસીપી છે. sneha desai -
-
-
-
-
-
-
ડ્રાયફ્રુટ ફાડા લાપસી(Dryfruit fada lapsi recipe in Gujarati)
#CookpadTurns4#cookwithdryfruit અમારા કાઠિયાવાડી મા એવું હોય કે કઇક નવું કામ કરી એ કે નવું કઇક વસાવી એ તો લાપસી જરૂર બનાવી એ....તો આજે તો Cookpad..નવા વર્ષ મા જઇ રહ્યું છે તો શુભ કામના ને અભિનંદન પાઠવવા માટે લાપસી તો બનાવવી જ જોઈએ...ને...એટલે મે ડ્રાયફ્રુટ ફાડા લાપસી બનાવી છે. Rasmita Finaviya -
-
લાપસી
#goldenapron2#week1દરેક ગુજરાતી ના ઘેર લાપસી કોઈ તહેવાર હોય કે પ્રસંગ હોય અચૂક બનતી જ હોય છે .આ રીતે લાપસી બનવાથી એકદમ છૂટી બને છે . Suhani Gatha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11520335
ટિપ્પણીઓ