રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેહલા લાપસી ને 1 બાઉલ માં લઇ ધોઈ લો.ત્યાર બાદ તેમાં તેલ નું મોણ આપો. મોણ ને સરસ હલાવી લાપસી માં મિક્સ કરી લો.
- 2
ત્યારબાદ 2 વાટકા લો તેમાં ગોળ અને પાણી લો. ગોળ લાપસી ના 40 ટકા લેવું. ગોળ ને પાણી હરે મિક્સ કરી ને ગળી લો.
- 3
ગોળ ના પાણી ને લાપસી માં ઉમેરો. કુકર માં મૂકી ફાસ્ટ ગેસ પર 2 થી 3 અને ધીમા ગેસ પર 1 સિટી વગાડો.તો તૈયાર છે લાપસી.
- 4
આવી રીતે ખાંડ વળી પણ બંને છે. પણ ગોળ વાળી લાપસી સરીર માટે વધારે સારી. હવે ગરમા ગરમ લાપસી પર ઘી ઉમેરી પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નૈવેદ લાપસી
#મોમજ્યારે નૈવેદ કરવાના હોય અને મમ્મી ના હાથ ની લાપસી બને ત્યારે ડબલ મીઠાશ આવતી .આજે હું પણ મમ્મી ની રીત થી લાપસી બનાવું છું . Keshma Raichura -
-
-
-
-
-
-
-
-
-
-
લાપસી (Lapsi Recipe In Gujarati)
#Cookoadguj#lapsiલાપસી દરેક શુભ પ્રસંગે કે તહેવારો માં બનતી જ હોય છે. નવરાત્રી ચાલી રહી છે માટે મેં આજે બનાવી લાપસી ગોળ નો ઉપયોગ કરી ને જે હેલ્ધી અને સ્વાદિષ્ટ બની છે. Bansi Thaker -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10#Fada lapsiલાપસી કે કંસાર એ ઘઉંના ઝીણાં ફાડા, ઘી, અને ગોળ કે સાકરમાંથી શુભ પ્રસંગોએ બનાવવામાં આવતી એક ગળપણ વાનગી છે. Ashlesha Vora -
લાપસી
#ટ્રેડિશનલ#goldenapron3#વીક8#ઘઉંલાપસી એ ટ્રેડિશનલ ફૂડ તરીકે બહુ જાણીતી છે દરેક સારા પ્રસંગે લાપસી અચૂક બનાવાય છે . અષાઢી બીજ નાં ખેડૂતો વાવણી કરવા જાયઃ એ પેલા લાપસી નાં આંધણ મૂકે છે જમણવાર ભલે હોટેલ મા હોય પણ પ્રસંગ હોય ત્યારે પહેલા લાપસી બનાવાય છે. નવી વહુ પરણીને આવે એટલે એની પાસે રસોય ની શરૂઆત લાપસી થી જ થઇ છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
લાપસી
#RB13#week13 ગુજરાત ની ફેવરિટ સ્વીટ માની એક લાપસી છે.જે ગુજરાતી ઓ નાં ધર માં શુભ પ્રસંગો એ બનાવાય છે. Nita Dave -
ફાડા લાપસી (Fada lapsi recipe in Gujarati)
ફાડા લાપસી એ ટ્રેડિશનલ ગુજરાતી મિઠાઈ નો પ્રકાર છે જે લગ્નની આગળ થતી વિધિઓમાં, વાર તહેવારે કે ધાર્મિક પ્રસંગોએ બનાવવામાં આવે છે. ફાડા લાપસી ઘઉંના ફાડા/ દલિયામાંથી બનાવવામાં આવે છે. મેં અહીંયા પ્રેશર કુકર નો ઉપયોગ કરીને ફાડા લાપસી બનાવી છે જે ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જાય છે. મારા કુટુંબમાં આ મીઠાઈ ધનતેરસના દિવસે કે કોઈ શુભ પ્રસંગો એ બનાવવામાં આવે છે.#LSR#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
લાપસી
#RB13#week13 ગુજરાત ની ફેવરિટ સ્વીટ માની એક લાપસી છે.જે ગુજરાતી ઓ નાં ધર માં શુભ પ્રસંગો એ બનાવાય છે. Varsha Dave -
-
લાપસી (Lapsi Recipe In Gujarati)
#EB#week10#Rc3લાપસી એક પરંપરાગત ઓથેન્ટિક રેસીપી છે જે બનાવવામાં ખુબ જ સરળ છે. અને કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે લાપસી બધાના ઘરમાં બનતી હોય છે. Hetal Vithlani -
-
તલધારી લાપસી
#india#મીઠાઈરેસીપી 15 આજે 15મી ઓગસ્ટ અને રક્ષાબંધન પર્વ નિમિત્તે હું સૌરાષ્ટ્ર ની પરંપરાગત વાનગી ઘઉં ના ફાડા માં થી બનતી તલધારી લાપસી .જે મારા માતા ના સમય માં જે રીતે બનતી હતી એવી રીતે બનાવી છે.. એમાં મેં તિરંગા ના ત્રણ કલર નું અને રાખડી નું ડેકોરેશન કર્યું છે.. આ સાથે સ્પધૉ માં પંદર રેસિપી પુર્ણ.. વંદેમાતરમ્ જય હિંદ. Sunita Vaghela -
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#MAઆને ધંઉ ના ફાડા ની લાપસી પણ કહેવાય છે. લગ્ન જેવા શુભ પ્રસંગ જમણવાર માં પીરસવામાં આવે છે. આ મારી મમ્મી ની ફેવરિટ રેસીપી છે. sneha desai -
ઘઉં ના નાના ફાડા ની લાપસી(Broken Wheat Lapsi recipe in Gujarati)
#india2020 વિસરાતી વાનગી એ મોટેભાગે ગોળમાંથી અને ધાન - દુધ માંથી બનતી હોવાથી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ગુણકારી હોય છે. વિસરાતી વાનગી યાદ કરીએ તો નવા ઘઉં થયા પછી ઘઉંના ફાડાની લાપસી, નવા ચોખા થયા પછી ખીર નવા અલગ-અલગ ધાન થયા પછી સાતધાન ની ખીચડી આવી રીતે અલગ અલગ પ્રકારથી બનાવીને સીઝન મુજબ પૂજામાં અથવા નિવેદ માં ઉપયોગમાં લેવામાં આવે છે. આજે મેં વિસરાતી વાનગી માં ફાડા ની લાપસી બનાવી છે જે પહેલા ઘરમાં લગ્ન પ્રસંગ ઉપર, બાળકનો જન્મ થયો હોય કે ઘરે કોઈ પણ પૂજા હોય ત્યારે લાપસી જરૂર બનાવવામાં આવતી હતી. Bansi Kotecha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11713002
ટિપ્પણીઓ