રાંધવાની સૂચનાઓ
- 1
એક પાન માં તેલ મુકો... ગરમ થાય એટલે લીમડા ના પાન નાખી ડુંગળી ઉમેરી સાંતળો.
- 2
હવે તેમાં મેશ કરેલા બટેટા ઉમેરો... તેમાં બધા મસાલા ઉમેરી ને હલાવો... પછી તેમાં વટાણા ઉમેરી મિક્સ કરો..થોડી વાર મસાલો મિક્સ થવા દો. ગેસ બન્ધ કરી ઠંડુ થવા દો
- 3
હવે બ્રેડ માં અંદર ની બાજુ કોથમીર ફોદીનો ની ચટણી લગાડી તેની પર સ્ટફિંગ પાથરો.તેની પર બીજી બ્રેડ મૂકી બ્રેડ ના બહાર ના ભાગ માં બન્ને બાજુ બટર લગાડો...તેને ટોસ્ટર માં સેકી લો...
- 4
બની જાય એટલે મેગ્ગી સૌસ અને કોથમીર ફોદીનો ચટણી સાથે સર્વે કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેયો કેરોટ સેન્ડવીચ(Mayo carrot sandwich in gujarati recipe)
#GA4#week3ગાજર સાથે કોબી, ટામેટાં નું કોમ્બિનેશન કરી ને મેયોનિઝ અને સેઝવાન સૌસ નું ડ્રેસિંગ આપી સેન્ડવીચ બનાવી ....સ્વાદ માં સરસ અને હેલ્થ માટે બેસ્ટ KALPA -
આલૂ-આચારી સેન્ડવીચ
#cookpadGujarati#cookpadindia#Alu-AchariSandwichRecipe#SandwichRecipeબાફેલા બટાકા ને બ્રેડ પડી હતી..તો મારી દીકરી એ સેન્ડવીચ બનાવી...ખાટાં અથાણાં નો મસાલા અને બાફેલા બટાકા નો ઉપયોગ કરી ને...કાંઈક નોખું પણ ટેસ્ટી લાગ્યું તો કહે મમ્મી કૂકપેડ પર મૂક ને.... Krishna Dholakia -
-
-
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#cookpadgujarati#cookpadindia#sandwichસેન્ડવીચ ઘણાબધા પ્રકાર ની અને અલગ અલગ વસ્તુઓ નો ઉપયોગ કરી ને બનતી હોય છે.તે સાદી અને ગ્રીલ એમ બન્ને રીતે ખવાતી હોય છે. એમાં પણ આલુ મટર સેન્ડવીચ નાના મોટા સૌ ને બહુ ભાવતી હોય છે મેં આજે આ સેન્ડવીચ ગ્રીલ કરી બનાવી. Alpa Pandya -
સમોસા (Samosa Recipe In Gujarati)
મોટા ભાગના લોકો ને એવું માને છે કે સમોસા ભારતનું નમકિન ફરસાણ છે પરંતુ હકીકત માં સમોસા ઈરાન થી આવેલ ફૂડ છે. ભારત ના અલગ અલગ વિસ્તાર માં આપણને અલગ અલગ પ્રકાર ના સમોસા જોવા મળશે સમોસા ને ગળી અને તીખી એમ બે પ્રકારની ચટણી સાથે પીરસવા માં આવે છે. #GA4 #Week9 Bhavini Kotak -
વેજિટેબલ ગ્રીલ સેન્ડવીચ
#ટિફિન#સ્ટારમે વિવિધ શાક નો ઉપયોગ કરી ને સેન્ડવીચ બનાવી છે. આ એક સરળ રેસિપી છે તેમજ નાના બાળકો ને ખુબ જ પસંદ છે. Anjali Kataria Paradva -
-
-
-
આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#AA2 Amita Soni -
-
-
-
-
-
-
-
-
-
આલુ કોર્ન ટોસ્ટ સેન્ડવિચ(aloo corn toast sandwich in Gujarati)
વરસતા વરસાદ મા ટોસ્ટ સેન્ડવિચ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે.. એક તો ફટાફટ બની જાય છે અને બધા ને ભાવતી વાનગી પણ છે.. #સુપરશેફ3 latta shah -
-
-
મુંબઇ સ્ટાઈલ મસાલા ટોસ્ટ સેન્ડવીચ
#માઇઇબુક#પોસ્ટ7મુંબઇ સિટી વિવિધ સ્ટ્રીટ ફૂડ માટે લોકપ્રિય છે જેનો આનંદ દરેક લોકો લે છે.એમાનુ એક ફેમસ સ્ટ્રીટ ફુડ છે મુંબઇ મસાલા ટોસ્ટ સેન્ડવિચ.લોકોને હંમેશાં કોઈ ટ્રેન અથવા બસ પકડવાની ઉતાવળ હોય છે અને તેથી તેમાંથી કેટલાક તેમના બધા જ ભોજન મા સ્ટ્રીટ ફૂડ ખાતા હોય છે અને કેટલાક લોકો તેને સાંજના નાસ્તા તરીકે ખાવાનું પસંદ કરે છે. જ્યારે પણ હું મુંબઇની મુલાકાત કરું છું, ત્યારે મને આ ટોસ્ટેડ સેન્ડવીચ લેવાની લાલચ થાય છે. વારંવાર ટોસ્ટ સેન્ડવીચ ખાવા મુંબઈ તો જઈ ના શકાય એટલે મે મારા ઘરે જ આ મુંબઈ મળતી અને એજ સેમ ટેસ્ટની મુંબઇ મસાલા ટોસ્ટ સેન્ડવિચ ઘરે બનાવી છે. તમે પણ આ જ રીત થી એક વાર ટ્રાય કરી જૂઓ. khushboo doshi -
-
ઇટાલિયન પાસ્તા(Italian pasta Recipe In Gujarati)
#GA4#week5#ઇટાલિયનખૂબ ઝડપથી બનતી અને ટેસ્ટ માં પણ ખૂબ સારી આ રેસિપિ બાળકો ની હોટ ફેવરીટ છે.તેમાં ગાજર અને વટાણા જેવા શાક ઉમેરીને તેને થોડી હેલથી બનાવી શકીએ છીએ. KALPA -
આલુ મટર સ્ટફ ગ્રીલ સેન્ડવીચ (Alu matar stuffed grill sandwich recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ28 રવિવારની વરસાદી સવારે ઘણી વાર ગરમ નાસ્તા માટે કિચનમાં ગેસ પાસે જવાની મરજી નથી થતી....ને બ્રેડ તેમજ બટાકા જેવા સરળતાથી ઉપલબ્ધ ઘટકો ઘરમાં જ હોય તો પછી ડાઇનિંગ ટેબલ પર જ ગ્રીલ સેન્ડવીચ જેવો બ્રેકફાસ્ટ આરામથી માણી શકાય છે... અને હા સાથે ચા ની ચુસ્કી લેવાની ય મોજ પડી જાય.... Sudha Banjara Vasani -
ચીઝી મસાલા સેન્ડવીચ
#મિલ્કીકી વર્ડ ચીઝ નો ઉપયોગ કરી ને આ વાનગી બનાવી છે જરૂરથી પસંદ આવશે. Ushma Malkan
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11521585
ટિપ્પણીઓ