દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)

Joshi Divya
Joshi Divya @cook_20523188

#golden apron 3.0
#Week 1
ડુંગળીની ગ્રેવી વાળું ધમાલ

દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

#golden apron 3.0
#Week 1
ડુંગળીની ગ્રેવી વાળું ધમાલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ બટેટ
  2. ૨ નંગ કાંદા
  3. ૧ગાઠીયો લશણ
  4. ર નંગ ટામેટાં
  5. 1 લીલું મરચું
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. મરચું,ધાણાજીરું,અને તેલ પ્રમાણસર
  8. આદુ કટકો એક

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાકા ને બાફો, બફાઈ જાય પછી તેને છાલ ઉતારીને બટકા કરીને મૂકી દો.

  2. 2

    હવે ડુંગળી ટામેટા ની ગ્રેવી તૈયાર કરો હવે એક કડાઈ ની અંદર બે ચમચા તેલ મુકી અને ગ્રેવી નો વઘાર કરો ગ્રેવીમાં તેલ છૂટું પડે એટલે તેમાં બટાકા નાખી દો.

  3. 3

    પછી તેને થોડીવાર સાંતળો બધુ શાક વ્યવસ્થિત ગ્રેવી મીક્ષ થઈ જાય પછી તેને એક બાઉલમાં સર્વ કરો તૈયાર છે, આપણું ચટાકેદાર દમ આલુ......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Joshi Divya
Joshi Divya @cook_20523188
પર

ટિપ્પણીઓ

Similar Recipes