બટર સ્કોચ ચોકલેટ ટ્રફલ

Falguni Panchal
Falguni Panchal @cook_20058454
સાયન્સસીટી

બટર સ્કોચ ચોકલેટ ટ્રફલ

4 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ ચમચીઘી /બટર
  2. ૭/૮અખરોટ
  3. ૭/૮બદામ
  4. ૧૦૦ ગ્રામ માવો
  5. ૨ ચમચી ખાંડ
  6. ૨ સ્લાઇસ બ્રેડ
  7. ચોકલેટ ચીપસ ડાર્ક અને વ્હાઇટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં બટર યા ઘી મુકીખાડ ઉમેરો.ખાડ ઓગળે ત્યાં સુધી હલાવો પછી માવો ઉમેરો. દૂધ ઉમેરો.

  2. 2

    થોડી ચોકલૅટ ચીપસ ઉમેરો.ઘટ થાય ત્યાં સુધી હલાવો.

  3. 3

    તેને એક ડીશમાં કાઢી ઠંડૉ થવાદો.બ્રેડ ઉપર લગાવો.

  4. 4

    એક વાસણમાં ગરમ પાણી કરો. ઉપર બીજા વાસણ માં ચોકલેટ ચીપસ મુકી ઘી ઉમેરો.પીગળે નહી ત્યાં સુધી હલાવો.બીજી સ્લાઇસ મુકો.

  5. 5

    મેલ્ટ થાય એટલે સેનડવીચ ષર લગાવો.ઉપર વ્હાઇટ ચીપસ લગાવો.૧૦મિનિટ ફ્રીજમાં સેટ થવાદો.

  6. 6

    તૈયાર છે બટરસ્કોચચોકલેટ ટ્રફલ.આરીતે બ્રેડની વચ્ચે મૂકી ગોળ બોલ પણ બનાવી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni Panchal
Falguni Panchal @cook_20058454
પર
સાયન્સસીટી

ટિપ્પણીઓ

Similar Recipes