ફ્રેશ એપલ મોકટેલ

Bhuma Saparia
Bhuma Saparia @cook_18481528

ફ્રેશ એપલ મોકટેલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપએપલ ના ટુકડા
  2. 1 કપપાણી
  3. 2 ચમચીસુગર શિરપ
  4. 1 ચમચીલીંબુનો રસ
  5. અડઘિ ચમચી આદુ નો રસ
  6. ચપટીમરી પાવડર
  7. અડઘિ નાની ચમચી સંચળ પાવડર
  8. 1 કપસોડા
  9. 2-3ફુદીના ના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા મિક્સરમાં એપલ ના ટુકડા અને પાણી નાખીને ગ્રાઈન્ડ કરી લો અને પછી તેને ગળણી વડે ગાળી અને એક બાઉલમાં લઈ લો

  2. 2

    હવે તેમાં સંચળ પાવડર, મરી નો પાવડર, સૂગર શિરપ, લીંબુનો રસ અને આદુ નો રસ ઊમેરો અને મિક્સ કરી લો

  3. 3

    હવે એક સર્વિંગ ગ્લાસ મા લઈ લો અને તેમા સોડા ઊમેરો અને ઊપર ફુદીના ના પાન રાખી તરત જ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhuma Saparia
Bhuma Saparia @cook_18481528
પર

ટિપ્પણીઓ

Similar Recipes