રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં દૂધી છીણીને તેમાં ઘઉં નો લોટ નાખી ને બધો મસાલો નાખી ને તેલ નું મોણ નાખી ને લોટ બાંધી લો.. દૂધી નાં રસ માં જ લોટ બંધાઈ જાય છે એટલે પાણી ઉમેરવા ની જરૂર નથી..
- 2
હવે લોટ માંથી લુઆ કરી લો અને પાટલી પર લોટ નું અટામણ લઈ ને વણી લો..
- 3
હવે એક નોનસ્ટિક તાવી મા તેલ લગાવી ને પરાઠા શેકવા.. હવે એક ડીશ માં કાઢી ને છુંદો અને દહીં સાથે ગરમાગરમ પીરસો..આ પરોઠા પ્રવાસ દરમિયાન પણ બનાવી ને લઇ જવા માટે બેસ્ટ છે..
Similar Recipes
-
-
-
-
કોબીજ નાં થેપલા (Cabbage na Thepla recipe in gujarati)
#GA4#Week14#cabbageઆ થેપલા બહુ જ ઓછી સામગ્રી થી તૈયાર કર્યો છે.. આમાં મેં લસણ,કે ડુંગળી નો ઉપયોગ કર્યો નથી.. તમે ઈચ્છો તો નાખી શકાય..આ થેપલા સ્વાદ માં ખુબ જ ટેસ્ટી લાગે છે.. Sunita Vaghela -
-
-
-
-
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10દૂધીના થેપલા સવારે બોક્સમાં બાળકોને પણ આપી શકો છો અને સાંજે જમવા પણ તમે લઇ શકો છો અને તમે પિકનિક ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે પણ ઘણા સારા રહેશે અને બધાને ભાવતું જ હોય છે જેની સાથે હેલ્ધી પણ ગુણકારી છે આજે બાળકોને દૂધી નથી ભાવતી હોતી તો તમે આ રીતે પણ બાળકોને આપી શકો છો. Khushboo Vora -
-
દૂધી ના થેપલા (Bottlegourd Thepla Recipe In Gujarati)
#EB#week10કહેવાય છે કે દૂધી દૂધ જેવા ગુણવાળી છે. દૂધી એ વનસ્પતિ જન્ય દૂધ છે. દૂધી ની તાસિર ઠંડી હોય છે. તેનું તેલ પણ બને છે અને આ તેલ વાળ માટે ખૂબ જ ફાયદાકારક મનાય છે.આમ તો ઘર માં દૂધી નું શાક બને તો નાના થી માંડી ને મોટા નું પણ મોઢું બગડવા માંડે છે પણ જો તમે દૂધી ના આ થેપલા બનાવી ને આપશો તો બધા હોંશો હોંશે ખાઈ જશે. Sachi Sanket Naik -
-
-
-
-
દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#cookpadgujarati#cookpadindia ગુજરાતી લોકોના ઘરમાં ક્યારેક ને ક્યારેક થેપલા તો બનતા જ હોય છે. ઘઉં ના થેપલા બાજરા ના થેપલા થેપલા મેથીના થેપલા અને તે જ રીતે દૂધીના થેપલા પણ બનતા હોય છે. મેં આજે દૂધીના થેપલા બનાવ્યા છે જે બનાવવામાં ખૂબજ સરળ છે અને ખાવામાં એકદમ ટેસ્ટી બને છે આ ઉપરાંત દુધી માં રહેલા પોષક તત્વોથી આપણા શરીરને પણ ઘણો ફાયદો થાય છે બાળકો જ્યારે દૂધીનું શાક નથી ખાતા હોતા ત્યારે તેમને આ રીતે દૂધી ખવડાવી શકાય છે. દૂધીના થેપલા સવારના નાસ્તામાં, સાંજના જમણમાં, બાળકોને લંચબોક્સમાં આપવા માટે કે યાત્રા પ્રવાસમાં સાથે લઈ જવામાં પણ વાપરી શકાય છે. Asmita Rupani -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#thim 10અમે થેપલા અલગ અલગ બનાવીએ છીએ આજે દૂધી ના થેપલા બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#GA4 #Week20દૂધી આપડા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. તો આજે મેં દૂધી નાં થેપલા બનાવ્યા છે. મારા ઘર માં બધાં નાં ફેવરિટ છે... તો ચાલો જાણીએ રેસિપી... Urvee Sodha -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10ઘણાં પ્રકાર ના થેપલા બનાવી શકાય છે.. ગુજરાતીઓ ના ઘર માં લગભગ દરરોજ થેપલા,પરાઠા બનતા જ હોય છે .એના વગર ખાવાના માં કમી વર્તાય..આજે થેપલા બનાવું છું અને તે ય દુધી ના..બહુ સોફ્ટ અને ટેસ્ટી થાય છે.. Sangita Vyas -
-
દુધી ના થેપલા(Dudhi Thepla recipe in Gujarati)
#રોટલી#સમરઉનાળામાં ગરમી માં દૂધી ખુબ જ ઠંડી.. શાક બહુ ઓછું ભાવે એટલે આજે મેં ડીનર માં દૂધી ના થેપલા બનાવી લીધા.. સાથે કાચી કેરી, લસણ ની ચટણી, રાઈતા મરચાં, દહીં, ગુંદા નું અથાણું.. મજા આવી ગઈ.😊 Sunita Vaghela -
અળવી નાં પાત્રા(ALavi na Patra recipe in gujarati)
#સાઈડઅળવી નાં પાન માં પ્રચુર માત્રામાં વિટામિન એ,બી અને સી રહેલા છે.. કેલ્શિયમ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે.તો ગુજરાતી થાળી માં દાળ ,ભાત શાક અને રોટલીની સાથે સાઈડ ડિશ તરીકે પહેલેથી અળવી નાં પાત્રા ,ખમણ, ઢોકળા, બટેટા વડાં વગર ન જ ચાલે... ગેસ્ટ આવે ત્યારે અને ખાસ પ્રસંગે આ માથી કોઈ પણ ડીશ હોય જ.. Sunita Vaghela -
મલ્ટીગ્રેઇન લોટ દૂધી થેપલા (Multigrain Flour Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#cookpadindia#cookpadgujaratiMy ebookPost2 Bhumi Parikh -
-
-
દૂધી મેથી ના થેપલા
#નાસ્તોસવારે નાસ્તામાં ગરમ ગરમ ચા અને થેપલા ખાવાની મજા જ કંઈક અલગ જ છે.એ પછી કોઈ પણ પ્રકારના હોય.મેથીના, પાલક ના કે પછી મિક્સ ભાજી ના.આજે મેં અહીં દૂધી અને મેથી ના બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે અને તમે બાળકો ને પણ લંચ બોક્ષ માં આપી શકો છો. Bhumika Parmar -
દૂધી ના ચીઝ સ્ટફિંગ થેપલા
#નાસ્તો#ઇબૂક૧#૪આપડે આજે દૂધી ને મેથી નાખી એનો લોટ બાંધી એમ ચીઝ મસાલા નું સ્ટફિંગ કરી નાસ્તા માટે સરસ માજા થેપલા બનવીશું અને ઇબુક માં પણ સરસ ને ન્યૂ મારી વાનગી મુકવા માંગીશ Namrataba Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11582163
ટિપ્પણીઓ