ટોમેટો વેજિટેબલ સૂપ (Tomato Vegetable Soup Recipe In Gujarati)

Meera Jalu
Meera Jalu @cook_17753849

#એનિવર્સરી

ટોમેટો વેજિટેબલ સૂપ (Tomato Vegetable Soup Recipe In Gujarati)

#એનિવર્સરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
  1. ૫૦૦ ગ્રામ ટામેટાં
  2. ૧૫૦ ગ્રામ બટાકા
  3. ૨ ડુંગળી
  4. ૬-૭ કળી લસણ
  5. ૧૦૦ ગ્રામ ગાજર
  6. બારીક સમારેલ ડુંગળી અને લસણ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    ટામેટાં, ગાજર, બટાકા,ડુંગળી ને મોટું સમારો..

  2. 2

    પછી તેનો માખણ માં વઘાર કરો.. વઘાર માં બારીક સમારેલી ડુંગળી અને લસણ સાતડો..

  3. 3

    તેમાં સ્વાદ મુજબ મીઠુ અને ચટણી અને ગરમ મસાલો ઉમેરો..

  4. 4

    સ્વાદ મુજબ થોડી ખાંડ નાખો.. અને ઉકળવા દો.. પછી તેની બે - ત્રણ સીટી કરો..

  5. 5

    પછી તેને ક્રશ કરી ગાળી અને ટોસ્ટ સાથે પીરસો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meera Jalu
Meera Jalu @cook_17753849
પર

ટિપ્પણીઓ

Similar Recipes