મેથી થેપલા

Jayshree Tanna
Jayshree Tanna @cook_19064080
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપઘઉં નો લોટ
  2. 2 ચમચીચણા નો લોટ
  3. 1વાટકો મેથી
  4. 2 ચમચીબાજરી નો લોટ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 1 ચમચીસફેદ તલ
  7. 1 ચમચીલાલ marchu
  8. 1/2 ચમચીહળદર
  9. ચપટીહિંગ
  10. 2 ચમચીમોણ માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા લોટ મિક્સ કરી મોણ અને મસાલા નાખવા ત્યારબાદ ધોઈ સમારેલી મેથી નાખી લસણ નાખી દેવું. તલ નાખી લોટ બાંધવો.

  2. 2

    થેપલા વણી અને શેકવા. તૈયાર છે થેપલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Tanna
Jayshree Tanna @cook_19064080
પર

ટિપ્પણીઓ

Similar Recipes