લેમન ફુદીના શરબત

Megha Anandpara
Megha Anandpara @cook_19325538
Junagadh
શેર કરો

ઘટકો

  1. 2 ચમચીલીંબુનો રસ
  2. ૮ થી ૧૦ ફુદીનાના પાન
  3. ૧ નાની ચમચી મરી પાવડર
  4. ૪ ચમચી ખાંડ
  5. ૧ નાની ચમચી મીઠું
  6. ૨ ગ્લાસ પાણી
  7. ગાર્નિશીંગ માટે ગોલ લેમન પીસ
  8. ૨ થી ૪ ચોપ કરેલા ફુદીના
  9. 2-3આઇસ ક્યૂબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં પાણી લેવું ત્યાર પછી તેમા લેમન નો રસ નાખવો પછી મિક્સ કરવું

  2. 2

    પછી એમાં ખાંડ ઉમેરવી પછી તેમાં મરી પાવડર ફુદીનાના પાન એડ કરવા પછી તેમાં મીઠું એડ કરવું સરખું મિક્ષ કરી લેવું

  3. 3

    ખાંડ ઓગળી જાય એટલે ગયણી થી ગાડી લેવું પછી તેને ગ્લાસમાં કાઢીને લેવું ફુદીના અને લેમન પીસ અને આઈસ ક્યુબ સાથે ગાર્નિશ કરવું

  4. 4

    તૈયાર છે લેમન ફુદીના શરબત

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Megha Anandpara
Megha Anandpara @cook_19325538
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes