પંચ ગુણી જિંજર્ ટોનિક

Smita Suba
Smita Suba @cook_20739683

#goldenapron3
# week 6

પંચ ગુણી જિંજર્ ટોનિક

#goldenapron3
# week 6

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ ચમચી આદુ ના ટુકડા
  2. ૧ ચમચી લીંબુનો રસ
  3. ૧ ચમચી ફૂદીનો
  4. ૭ -૮ તુલસીના પાન
  5. ૧ ૧ /૨ ચમચી મધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આદુ, તુલસી, ફુદીનો સુધારી મિક્સર માં નાખો.

  2. 2

    ક્રસ કરી તેમાં મધ અને લીંબુનો રસ નાખો

  3. 3

    મિક્સ કરી ગ્લાસમાં સર્વ કરો. તૈયાર છે ટોનિક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smita Suba
Smita Suba @cook_20739683
પર

ટિપ્પણીઓ

Similar Recipes