રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા એક બાઊલ મા બીટ ને ખમણો પછી તેમા ઊપર મુજબ ની બધી સામગ્રી ઉમેરો પછી તેમા મીઠું હિંગ કાળા મરી પાવડર ઉમેરો મોણ માટે તેલ નાખો પછી તેનો સરસ લોટ તૈયાર કરો પછી તેને ૧૦મિનીટ માટે રાખી મૂકો પછી પાટલા ઉપર ગોળ પરોઠા વણીને ગરમ લોઢી ઉપર તેલ મૂકીને શેકી લો પછી તેને દહીં અને લાલ મરચા ની ચટણી સાથે સવઁે કરો આવી રીતે હેલ્થી અને ટેસ્ટી પરોઠા તૈયાર💁
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બીટ ના પરોઠા(beetroot's paratha recipe in gujarati)
#GA4#Week1મે આજે અહીં પૌષ્ટિક એવા બીટ ના પરોઠા બનાવ્યા છે જે કલરફુલ હોવા થી નાના બાળકો ને ખાવા ની ખૂબ મજા આવે છે Vk Tanna -
-
-
ખજૂર,બદામ અને બીટ વાળું દૂધ (Khajoor Badam Beetroot Milk Recipe In Gujarati)
#EBWeek 3 Krishna Dholakia -
-
બીટ ગાજર ટોમેટો સુપ (Beet, Carrot,Tomato Soup Recipe In Gujarati)
આ સુપ સ્વાદ માં ખૂબ સરસ લાગે છે અને હેલ્ધી પણ છે Pina Chokshi -
મીક્સ ભાજી ના ઢેબરા(mix bhaji na dhebra recipe in gujarati)
# સાતમ##માઇઇબુક મીક્સ ભાજી ના ઢેબરા માં મેથીની ભાજી પાલકની ભાજી અને દુધી છીણવા માં આવે છેને તેની સાથે પાલક ની ચટણી ખાવામાં આવે છે. તો ચાલો આપણે આ ચટણી સાથે શીતળા સાતમમાં મીક્સ ભાજી ના ઢેબરા ની મજા માણીએ Kankshu Mehta Bhatt -
-
-
ચોખા ના પૂડા ને કાંદા ની સબ્જી
આજે મે આ પુડાં, ઘણા વરસો પછી બનાવ્યા.મારા મી બનાવતા.અમે બે ટાઇમ આ જ ખાતા...આજે મારા સન માટે બનાવ્યા...તેને બોવ જ ભાવ્યા.#મોમ Anupa Prajapati -
-
બીટ અને બટાકા ના પરાઠા
#હેલ્થી#GHબીટ અને બટાકા ના પરાઠા મારી ફેવરીટ વાનગી છે.. હેલ્થ માટે બીટ ખુબ જ સરસ છે.. પરોઠા માં બટાકા સાથે બીટ નો ઉપયોગ કરી વાનગી ને પૌષ્ટિક બનાવી છે.. સાથે બીટ નું રાયતું પણ હેલ્થ માટે બેસ્ટ છે.. Sunita Vaghela -
-
-
બાજરાનો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
#GA4 #Week24સૌરાષ્ટ્રના ખૂબ જ લોકપ્રિય છે અને લગભગ શિયાળામાં દરેક ઘરમાં તે બનાવવામાં આવે છેSaloni Chauhan
-
-
બાજરી મેથી પાલક ના ચમચમીયા (Bajri Methi Palak Chamchamiya Recipe In Gujarati)
#LCM2#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
-
બનાના બીટ સ્મૂધી (Banana Beet smoothie recipe in gujarati)
#મોમ#પોસ્ટ1બાળકો ને આપવા માટે એક ખુબ જ કલરફુલ અને હેલ્ધી ઓપ્શન. Khyati Dhaval Chauhan -
-
-
મલ્ટિગ્રેન રાઈસ પુડલા (Multigrain rice pudla Recipe In Gujarati)
#trendપુડલા એ ચણા ના લોટ માંથી બનતી સ્વાદિષ્ટ વાનગી છે જે ઝડપ થી અને સરળતા થી બને છે. આપણે તેને ભોજન અથવા નાસ્તા, બન્ને રૂપે વાપરી શકીએ છીએ.આજે મેં પરંપરાગત ચણા ના લોટ ના પુડલા ને થોડા વધુ સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ રીતે બનાવ્યા છે.ચણા ના લોટ સાથે બીજા લોટ અને ભાત અને શાક ઉમેરી ને બનાવ્યા છે. Deepa Rupani -
-
-
ગાજર બીટ અને મૂળા ના પરોઠા
#પરાઠાથેપલા હેલ્થ માટે બેસ્ટ એવા વિટામિન થી ભરપુર ગાજર,મૂળા, અને બીટ નો ઉપયોગ કરી ને મેં પરોઠા બનાવ્યા છે. તેની સાથે મિન્ટ (ફુદીનો) વાળું રાયતું સાથે સર્વ કર્યું છે. જ ખૂબ જ ટેસ્ટી છે. Krishna Kholiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11646346
ટિપ્પણીઓ (2)