ખજૂર,બદામ અને બીટ વાળું દૂધ (Khajoor Badam Beetroot Milk Recipe In Gujarati)

Krishna Dholakia @krishna_recipes_
#EB
Week 3
રાંધવાની સૂચનાઓ
- 1
રીત : ખજૂર ને ૨ થી ૩ પાણી થી ધોઈ ને મિક્ષચર માં ક્રશ કરી લો.
બદામ ને પલાળીને છાલ કાઢી,કટકા કરી મિક્ષચર માં ક્રશ કરી લો.
તપેલીમાં દૂધ ગરમ કરી તેમાં ખજૂર ની ક્રશ કરેલ પેસ્ટ ઉમેરી હલાવો ને ગરમ કરો પછી તેમાં બદામ ની પેસ્ટ ઉમેરી હલાવો ને ગરમ કરો એક ઉભરો આવે એટલે તેમાં દળેલી સાકર ઉમેરી ઉકળવા દો. - 2
એકાદ બે મિનિટ પછી તેમાં બીટ ને ખમણેલું કે જીણા કટકા ઉમેરી ને હલાવી ને ઉકાળો.
તેમાં ચપટી ઈલાયચી પાઉડર ઉમેરી સરસ હલાવો.....ને લ્યો ગરમાગરમ ખજૂર,બદામ અને બીટ વાળું દૂધ તૈયાર.
Similar Recipes
-
-
ખજૂર અને ગૂંદ વાળું દૂધ (Khajoor Gund Valu Milk Recipe In Gujarati)
#Winter special#healthy drinks Ashlesha Vora -
-
બદામ શેક.(Badam Shake in Gujarati)
#EBWeek14 બદામ શેક ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ પીણું છે.તેને ઠંડુ અને ગરમ બે રીતે સર્વ કરી શકાય.બદામ માં આર્યન અને કેલ્શિયમ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે.જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આજકાલ બદામ પાઉડર બજાર માં આસાની થી મળી રહે છે.પરંતુ બદામ ને પલાળીને ઉપયોગ કરવો ખૂબ ફાયદાકારક છે. Bhavna Desai -
-
-
-
-
-
-
-
-
-
-
રાજગરા ખજૂર નો શીરો (Rajgira Khajoor Sheera Recipe In Gujarati)
#CookpadGujarati #CookpadIndia#CWM2#hathimasala#WLD#MBR7#WEEK7#Falaharilunchrecipe#Rajgarakhajursirarecipe આજે ઉપવાસ એટલે ફરાળ...શિયાળામાં ગરમાગરમ ફરાળી લંચ રેસીપી માં એક સ્વીટ તો હોય જ...તો રાજગરા અને ખજૂર નો ઉપયોગ કરી શીરો બનાવ્યો...... Krishna Dholakia -
દાડમ અને બીટ નું જયૂસ (Pomegranate Beetroot Juice Recipe In Gujarati)
#EB#RC3#WEEK3(redrecepies) Krishna Dholakia -
ખજૂર બદામ કોલ્ડ્રીંક (Khajoor Badam Cold Drink Recipe In Gujarati)
ખજુર અને બદામ બન્ને પોષ્ટિક તત્વો થી ભરપુર હોવાથી શિયાળા માં આ કોલ્ડરિંક ખુબ શક્તિ આપે છે. Varsha Dave -
-
-
-
-
કેસર બદામ દૂધ (Kesar Badam Milk Recipe In Gujarati)
#mrPost 11કેસર બદામ દૂધKitna Pyara MILK Ko RUB ne BanayaDil ❤ Kare Drink karti Rahu.... Ketki Dave -
-
-
-
-
-
ખજૂર ડ્રાયફ્રુટ દૂધ (Khajoor Dryfruit Milk Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Amita Soni -
બદામ શેક અને બદામ શેક પ્રીમિક્સ (Badam Shake / Badam Premix Recipe In Gujarati)
#EBબદામ શેક આમ તો દરેક જગ્યા એ મળે પણ મૂળે તો ઉત્તરભારત નું કહી શકાય. ગરમી ના દિવસો મા ઠંડુ બદામ શેક પીવાની મજા જ કઈ જુદી છે વડી ગરમી ના દિવસો મા આવુંજ કઢેલું દૂધ શરીર મા ગરમાવો લાવી દે. અહીં સમય ના બચાવ માટે પ્રીમિક્સ ની રીત પણ આપી છે જેથી ઝટપટ તૈયાર થઈ જાય. Dhaval Chauhan
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15087516
ટિપ્પણીઓ