રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધી અને રતળું ને સમારી લો
- 2
હવે કુકર માં ઘી મૂકી જીરું અને લીમડો નાખો પછી દૂધી પેલા વઘારો તેને ઘી માં થોડીવાર સાંતળો પછી નિમક ઉમેરો પછી રતાળુ ઉમેરી જરુર પડે તો પાણી ઉમેરી ગેસ ધીમો રાખવો
- 3
10 મિનિટ માં બની જાશે પછી તેમાં મરી પાવડર.નાખવો ધાણા નાખી ગરમ ગરમ સાર્વ કરો તળેલા સીંગદાણા અને દહીં સાથે સરસ લાગે છે
- 4
જે લોકો ને બટેટા ના સાક થી ગેસ થતો હોય તે ના માટે આ સાક બેસ્ટ છે ઉપવાસ માટે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
રતાળુ ની ચિપ્સ (Ratalu Chips Recipe In Gujarati)
#ff2Fried રેસીપીરતાળુ ની ચિપ્સ એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે જેને રતાળુ ભાવતું હોય તેને તો આજે બહુ જ ભાવે છે અને બનાવવાનું એકદમ સરળ છે વિડિયો Kalpana Mavani -
-
-
-
-
-
-
રતાળુ નું ફરાળી શાક - ફરાળી કંદ ની સૂકી ભાજી - પર્પલ કંદ નું ફરાળી શાક
#ઉપવાસ #ફરાળીચેલેન્જ #રતાળુ #પર્પલકંદકંદ અને સૂરણ બંને કંદમૂળ છે. ઉપવાસ માં ફરાળ માં ઘણીબધી અલગ પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે. રાજસ્થાનમાં આની ઉપજ ખૂબ જ છે. શ્રીનાથજી નાથદ્વારા માં તળેલા કંદ ખાવાની મજા જ કંઇક અલગ જ આવે છે. Manisha Sampat -
-
દૂધી ની છાલ નુ લોટ વાળુ શાક (Dudhi Ni Chhal Besan Shak Recipe In Gujarati)
આ શાક આપણા દાદી-નાની બનાવતા તેમની રીતે બનાવવા નો પ્રયત્ન કર્યો છે. Trupti mankad -
-
-
શિખંડ -પૂરી, બટાકા નુ શાક
#જોડીઆપણા ગુજરાતી માં શિખંડ પૂરી સાથે બટાકા નુ સાક બહુ જ પ્રિય છે..મેહમાન આવે ત્યારે બહુ જ બનતી આં વાનગી છે. Varsha Karia I M Crazy About Cooking -
ઠંડાઇ (Thandai Recipe In Gujarati)
#WD હું આ રેસિપી ક્રિષ્ના જોશીને ડેડીકેટેડ કરૂં છું એમની પ્રેરણાથી મેcook pad જોઈન કર્યું છે થેન્ક્યુ સો મચ ક્રિષ્ના ભાભી. આ રેસિપી હું મારા સસરાજી પાસેથી શીખી છું તેમને રસોઈમાં અવનવા પ્રયોગો કરવા ખૂબ જ ગમે છે અને જ્યારે પણ હું કંઈક નવું બનાવતી હોય ત્યારે હંમેશા મારી સાથે જ હોય છે થેન્ક્યુ પપ્પાજી.. મને પ્રોત્સાહિત કરવા માટે ફરીથી થેન્ક્યુ ક્રિષ્ના ભાભી..Bhoomi Harshal Joshi
-
-
કાવો (કયડું કે કાઢો) (Kadha/Kadho recipe in Gujarati)
#MW1#કાવોકાવો એ એક આયુર્વેદિક પીણું છે. એને કયડું કે કાઢો પણ કહેવામાં આવે છે. એ બહુ બધી અલગ રીતે બનતો હોય છે. બધા પોતાનાં ટેસ્ટ અને જરુરીયાત મુજબ બનાવતાં હોય છે. પાણીમાં સામાન્ય રીતે મસાલા અને વનસ્પતિ નાંખી ને ઉકાળવામાં આવે છે. તેમાં બહુ બધા હેલ્થ બેનીફીટ રહેલાં હોય છે.મોટે ભાગે શિયાળા માં આ બધા ની ઘરે બનતો હોય છે. મારી મમ્મી ની ઘરે તો શિયાળા માં સવારે એક બાજુ ચા બનાવે અને બીજી બાજું કયડું. ઘરમાં બધા એ કંપ્લસરી એ પીવો જ પડતો હતો. મારી ઘરે પણ હું બનાવું છું, મારી મમ્મી ની રીતે જ. કાવા નો બધો સામાન આપડા બધા ના રસોડા માં અવેલેબલ જ હોય છે, અને આ ખુબ જ સરળતા થી ફટાફટ બની જતો હોય છે.શરદી- ખાંસી માં કે પછી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં આ કાઢો કે કયડું ખુબ જ ફાયદાકારક હોય છે. ઘણાં બધા લોકો ડિલિવરી પછી પણ થોડા દિવસ આ પીતાં હોય છે. હેલ્થ માટે તે ખુબ જ સારો છે.અત્યારનાં આ વૈશ્વિક રોગચાળાના આ સમય દરમિયાન જ્યારે લોકો ભય અને તાણમાં હોય છે, ત્યારે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે પણ આ કાવો ખુબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. શરીરની તંદુરસ્ત માટે આપણાં રસોડામાં ના ઘટકો, જેમ કે હળદર, સુંઠ, પીપરીમુળ, મરી, તજ, લવીંગ, ઘી, ગોળ જેવા મસાલા રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે ખુબ ઉપયોગી નીવડે છે. વનસ્પતિ માં તુલસી, આદુ, લીલી ચા આ બધું પણ ખુબ ઉપયોગી છે.તમે પણ મારી આ રીત થી કાવો બનાવી ને જરુર થી જોજો.#રોગપ્રતિકારકરેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
-
-
-
-
-
દૂધી-ચણાની દાળનું શાક(Dudhi Chanani Dal Shak Recipe in Gujarati)
#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ_૪લગ્ન પ્રસંગે બનતું આ શાક મારું પ્રિય છે. એ પણ દાળ-ભાત સાથે તો એને માણવાની મજા જ આવી જાય છે Urmi Desai -
-
રતાળુ બટેટા નું ફરાળી શાક (Ratalu Bataka Farali Shak Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે દરરોજ ફરાળમા બધાના ઘરમા સુકી ભાજી બનતી જ હોય છે તો આજે મેં તેમા થોડુ વેરીએશન કરીને રતાળુ અને બટાકા નુ ફરાળી શાક બનાવ્યુ. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11765277
ટિપ્પણીઓ