રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ અને ચોખા ને અલગ અલગ પલાડો 7-8 કલાક...પછી બંને ને મિક્સર માં પીસી લ્યો...
- 2
પીસેલા ધીરા ને 7-8 કલાક માટે ઢાંકી ને મૂકી દયો...
- 3
ધીરા માં આથો આવી ગયા પછી તેમાં મીઠુ, 2 ચમચી તેલ, અને સાજી ના ફૂલ ઉમેરી ને એકદમ હલાવો...
- 4
હવે પાલક અને ગાજર ને અલગ અલગ ક્રશ કરો અને તેનો રસ કાઢી લ્યો...
- 5
ખીરા ના 3 અલગ અલગ ભાગ કરો અને 1 માં પાલક નો રસ ઉમેરો અને 1 માં ગાજર નો રસ ઉમેરો અને 1 સફેદ જ રહેવા દયો...પછી તેને ઈડલી ના સ્ટેન્ડ માં મુકો...અને સ્ટીમ થવા દયો 10 મિનિટ સુધી....
- 6
ગરમ ઈડલી ને સાંભર અને ચટણી સાથે સર્વ કરો...
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મદ્રાસી ઈડલી (Madrasi Idli Recipe In Gujarati)
#STઆ ઈડલી 15 મિનિટ મા થઇ જાય આને સંભાર ક ચટણી સાથે પીરસાય છે Bina Talati
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11659162
ટિપ્પણીઓ