શેકેલા ટામેટા લસણ ની ચટણી
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક ટમેટું શેકો તેની છાલ ઉતારી મિક્સર જારમાં ટમેટું અને લસણ લઈ લો
- 2
ત્યાર પછી તે જ જારમાં મીઠું મરચું અને જીરું નાખ
- 3
ચટણી પીસાઈ જાય પછી તેને ગરમ તેલમાં નાખી વઘાર કરી લો અને ત્યાર પછી તૈયાર છે સેકેલા ટમેટા ને લસણ ની ચટણી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
આ ચટણી એક મહિના સુધી બગડતી નથી. અને આ રીતે બનાવશો તો સ્વાદ જરા પણ ખરાબ નથી થતો Buddhadev Reena -
લસણ ની ચટણી (lasn ni Chutney Recipein Gujarati)
#golden apron3 #week 21#માઇ ઇબુક#પોસ્ટ 8 Mansi P Rajpara 12 -
-
શેકેલા ટામેટા ની ચટણી
#goldenapron#post-21આજે આપણે નવી સ્ટાઇલ થી ટામેટા ની ચટણી બનાવીશું Bhumi Premlani -
-
-
ટામેટા ની ચટણી
#goldenapron3 week 6 ટામેટાંનો ઉપયોગ કરીને ટામેટા ની ચટણી બનાવી છે.જે ખાવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તેનો ઉપયોગ સોસની જગ્યાએ પણ કરી શકાય છે. khushi -
ટામેટા ની ચટણી
#ચટણી#ઇબુક૧#32ચટણી નું જમવા કે નાસ્તા માં એક આગવું સ્થાન છે, અમુક વાનગી એવી છે કે જેમાં ચટણી વગર ચાલે જ નહિ. જેમ કે ભજીયા, ઢોસા, ઉત્તપમ, સમૉશા વગેરે. અહીં આપણે ટામેટા ની ચટણી બનાવશુ. Varsha Karia I M Crazy About Cooking -
ટામેટા લસણ ની ચટણી
#goldenapron2વીક -3 મધ્ય પ્રદેશઆ ચટણી મધ્યપ્રદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે ત્યાંના લોકો આ ચટણીને ભાત સાથે તેમજ રોટલી સાથે ખાય છે... Neha Suthar -
-
-
-
ટામેટા લસણ ની ચટણી
#GA4#Week24 આ ચટણી મધ્યપ્રદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે ત્યાંના લોકો આ ચટણીને ભાત સાથે તેમજ રોટલી સાથે ખાય છે... Neha Suthar -
-
-
લસણ ટામેટા ની ચટણી
#goldenapron3#વીક 4લસણજ્યારે મારા ઘરે ભાજીપાવ બને ત્યારે આ ચટણી અચૂક બને છે મારા ઘરે. Komal Dattani -
-
ટામેટા લસણ ચટણી (Tomato Lasan Chutney Recipe In Gujarati)
#RC3#RedRecipi#CookpadIndia#CookpadGujarati Komal Vasani -
-
-
-
-
-
-
-
લસણ ની ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
#GA4#week24#garlik Priyanshi savani Savani Priyanshi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11681639
ટિપ્પણીઓ