ટામેટા પૌવા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. લાલ કડક ટામેટા ૪ નંગ,
  2. ૨ ચમચી ધોઈ લીધેલા પૌંઆ,
  3. 1બારીક કાપેલ મરચું,
  4. 1ઝૂડી કોથમીર, ધોઈને ઝીણી સમારેલી
  5. મીઠુ
  6. ચમચીગરમ મસાલો અડધી
  7. 1 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટામેટા ને ધોઈ નાખો અને ચાર kapa કરી લો.

  2. 2

    હવે ધોયેલા પૌવા માં ઉપર મૂજબ સામગ્રી ઉમેરીને બરાબર મિક્ષ કરી ટમેટા માં ભરી દો. અને ખાવો અને ખવડાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parisima Mashru
Parisima Mashru @cook_19813871
પર

ટિપ્પણીઓ

Similar Recipes