ગાજરનો હલવો

Dharti Kalpesh Pandya
Dharti Kalpesh Pandya @cook_17360396Dharti
Surat

#એનિવર્સરી
#ડેઝર્ટસ
#week4

શેર કરો

ઘટકો

બે વ્યક્તિ
  1. ૩ નંગ ગાજર
  2. જરૂર મુજબ ઘી ખાંડ
  3. જરૂર મુજબ દૂધ
  4. જરૂર મુજબ મોળો માવો જો ના હોય તો બે પેંડા
  5. કાજુ બદામ કિસમિસ જરૂર મુજબ
  6. બે-ત્રણ એલચી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ગાજર ની છાલ ઉતારી લઇશું હવે તેને છીણી ની મદદથી એકસરખું છીણ કરી નાખશું

  2. 2

    હવે એક વાસણમાં થોડું ઘી ગરમ કરવા મુકો ઘી ગરમ થઇ જાય એટલે તેમાં ગાજરનો થી ઉમેરી દેવું ધીમા ગેસ એ ગાજર ને ઘીમાં સાંતળવા ઘી છૂટું પડવા લાગે એટલે તેમાં દૂધ ઉમેરવું જરૂર મુજબ હવે તેને બધું જ દૂધ બળી જાય ત્યાંસુધી ધીમા તાપે ચડવા દેવું દૂધ નાખતી વખતે તેની સાથે મોળો માવો અથવા બે પેંડા ઉમેરી દેવા

  3. 3

    ગાજરનો હલવો ચડતો હોય ત્યારે તેમાં બે-ત્રણ એલચીનો પાવડર કરી ભૂકો તેમાં નાખવો જેથી ટેસ્ટ ખુબ સરસ આવશે હવે દૂધ બધું જ બળી જાય પછી તેમાં આપણે ખાંડ નાખી શું અને ઉપરથી કાજુ-બદામ અને કિસમિસ નાખી શું તો તૈયાર છે ગાજરનો હલવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dharti Kalpesh Pandya
Dharti Kalpesh Pandya @cook_17360396Dharti
પર
Surat
cooking is my passion.I am Housewife.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes