પુરણ પુરી

Jayshree Parmar
Jayshree Parmar @cook_20878832

પૂરણ પુરી એ દરેક ઘર ની મનપસંદ વાનગીઓ માંથી એક છે..તો ચાલો આપણે તે કેવી રીતે સરસ રીતે બનાવવી તે શીખીએ.....

પુરણ પુરી

પૂરણ પુરી એ દરેક ઘર ની મનપસંદ વાનગીઓ માંથી એક છે..તો ચાલો આપણે તે કેવી રીતે સરસ રીતે બનાવવી તે શીખીએ.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
  1. 500ગ્રામ તુવેર દાળ
  2. જરૂર મુજબ ઘી
  3. સ્વાદ અનુસાર ખાંડ
  4. રોટલી નો લોટ બાન્ધેલો

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    એક વાટકી તુવેર બાફી તેને ચારણી મા લઇ તેને નિતારો.પછી આ દાળ ને ઘી મા સોતળવાની અને ખાંડ મિશ્રિત કરીને ખાસ ધ્યાન રાખીને ખૂબ હલાવવું જેથી પુરણ પુરી નુ પુરણ તૈયાર થઈ જાય.આ પુરન ને થોડી વાર પંખા નીચે ઠરવા મુકો.

  2. 2

    રોટલી નો લોટ ની રોટલી મા પૂરણ ભરો અને રોટલીની જેમ તેને શેકો અને હવે એકદમ ઘી લગાડી ને તમારા ઘર ના સભ્યો ને તમારા મીઠા હાથે પીરસો. #ક્લબ #માય ફર્સ્ટ રેસિપિ #માર્ચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Parmar
Jayshree Parmar @cook_20878832
પર

ટિપ્પણીઓ

Similar Recipes