રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તુવેર દાળ ને લચકો પડે એ રીતની બાફી લો.દાળ બફાઈ ગયા બાદ એક કઢાઈમાં થોડું ઘી મૂકો એની અંદર લચકા પડતી દાળ બફાએલી નાખી દો.
- 2
હવે તેની અંદર ખાંડ પણ નાખી દો.તેને ચમચા વડે સરસ હલાવી લો.બંને વસ્તુઓ (દાળ અને ખાંડ)એકદમ મિક્સ થઈ જાય સરસ સ્ટફિંગ તૈયાર થઈ જાય એટલે ગેસ બંધ કરી દો.
- 3
હવે તૈયાર થયેલા સ્ટફિંગ ની અન્દર એલચી નો પાવડર તેમજ બદામની કતરણ નાખી દો.ત્યારબાદ લોટમાં જરૂરિયાત મુજબનું તેલનું મોણ નાખી બાંધી લો.
- 4
હવે લોટની કણક માંથી એક લુવો લો.તેને થોડો વણી લો તેની અંદર તૈયાર થયેલ સ્ટફિંગ ને એક ચમચી ભરીને નાખો.હવે રોટલી ને બધી બાજુથી બંધ કરી દો અને ફરીથી વણી લો પુરણ પુરી વણાઈ જાય એટલે તવી પર સરસ શેકી લો.
- 5
હવે બંને સાઇડ થી પકાવી લો એટલે પ્લેટમાં કાઢી લો.એની ઉપર ઘી લગાવો ગરમાગરમ પુરણ પુરી તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પુરણ કટકા
#ઇબુક -૪પુરણપોળી લગભગ તો બધા જ ને ભાવતી હોય છે. મારી તો એ ફેવરિટ છે. ગેસ્ટ આવવાના હોય તો અગાઉથી પણ તૈયારી કરી શકીએ અને એમાં પણ જો આપણે એક દિવસ પુરણ પુરી ખાધી અને એમાંથી બચી તો તો આપણા માટે બહુ સહેલું બની જાય. એક નવી જ સ્વીટ ડીશ બની શકે. અહીં મે પુરણપોળી ને એક નવું જ સ્વરૂપ આપ્યું છે. Sonal Karia -
-
પુરણ પુરી
પૂરણ પુરી એ દરેક ઘર ની મનપસંદ વાનગીઓ માંથી એક છે..તો ચાલો આપણે તે કેવી રીતે સરસ રીતે બનાવવી તે શીખીએ..... Jayshree Parmar -
-
-
-
-
ભાખરી(Bhakhri Recipe in Gujarati)
#સુપરશેફ2#ફ્લોર્સ/લોટભાખરી એ હેલ્ધી અને પોષ્ટિક ખોરાક છેતેને નાસ્તામાં તેમજ ભોજનમાં સમાવેશ કરાય છે Jasminben parmar -
-
-
પુરણ પોળી (Puran podi recipe in gujarati)
#સમર#લોકડાઉન માં શાકભાજી નગર ની આઈટમબધા ની ફેવરિટ Sheetal Chovatiya -
-
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
આપણે ગુજરાતીને સવારનો નાસ્તો હોય જમવાનું હોય ભાખરી આપણી માટે એક અગત્ય ની વાનગી તરીકે જમવામાં લેવામાં આવે છે. #FFC2 Week 2 Pinky bhuptani -
-
-
પુરણ પોળી (Puranpuri in Recipe in Gujarati)
#FAM#lunchrecipe પુરણ પોળી ને ગળી રોટલી પણ કહેવાય છે.પુરણ પોળી અમારા ઘર માં બધા ને ખુબ જ ભાવે છે. અમારા ઘરે કોઈ નો જન્મ દિવસ હોય કે કોઈ ખુશી નો દિવસ હોય ત્યારે અચૂક બને છે. Vaishali Vora -
-
-
-
-
દાળ ભરી પુરી
#goldenapron2#wick 12 bihar# બિહાર માં દાળ ને સ્વીટ મસાલો ભરી ને સ્ટફિંગ પરાઠા ને દાળ ભરી પુરી ક છે જેને આપણે પુરણ પુરી તરીખે ઓળખીએ છીએ તો આજે આપણે દાળ ભરી પુરી બનવીશું. Namrataba Parmar -
-
શીરો(siro recipe in Gujarati)
#સુપરશેફ2#flour#week2 હેલો મિત્રો, આજે હું તમારી માટે ઘઉંના લોટનો શીરો લઈને આવી છું. જે ખૂબ ઝડપથી બની જતી વાનગી છે. કોઈ ઓચિંતાનો મહેમાન આવ્યું હોય ત્યારે ઝડપથી બનાવી શકાય છે. અને હા આ શીરા સાથે મારી નાનપણની યાદો સમાયેલી છે. તેને જાણવા માટે તમારે મારી રેસીપી જાણવી પડશે.... Khyati Joshi Trivedi -
પુરણ પોળી
#indiaપોસ્ટ:-9પુરણ પોળી એ આપણા ગુજરાતી ઘરોમાં માં વર્ષો થી બનતી વાનગી છે.. મેં આજે બનાવી છે પુરણ પોળી ગરમાગરમ એ પણ ગાય નાં ઘી સાથે પીરસુ છું.. Sunita Vaghela -
પુરણ પોળી
#કાંદાલસણકાંદા લસણ વગર ની રેસીપી.."ચંદા પોળી ઘી માં ઝબોળી,સૌ છોકરા ને અડધી પોળી,મારાં દિકા ને આખી પોળી....આજે જોડકણાં ની જગ્યા poem એ અને પોળી ની જગ્યા પિઝા એ લેવા માંડી છે ત્યારે ખુબ સરસ જોડકણું યાદ આવ્યું. એટલે પૂરણ પોળી પણ યાદ આવી... પહેલાં ની મમ્મી ઓ બઉવા વાળી રોટલી કહી ને બાળકોને ને ખવડાવતી.. ને બઉઓ બોલતા બાળક નું મોં પણ લાડવા જેવું ખુલી જતું.... Daxita Shah -
પુરણ પોલી
#ફેવરેટકુક પેડ એ જ્યારે ફેમિલી ફેવરીટ વાનગી ની ચેલેન્જ આપી હોય તો પહેલું નામ પુરણ પોલી જ આવે. આ નામ આપણા સૌ માટે જાણીએ જ છીએ. ગુજરાત માં તુવેર દાળ થી પુરણ બને છે અને મહારાષ્ટ્ર માં ચણા દાળ થી બને છે. Deepa Rupani
More Recipes
ટિપ્પણીઓ